લોટ વાળી મેથીની ભાજી (Methi Bhaji Besan Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથીની ભાજીને ધોઈ નાખવાની ઝીણી સમારીને હવે એક કડાઈ ની અંદર ચાર ચમચી તેલ મૂકો પછી તેમાં એક ચમચી રાઇ જીરૂ નાખો પછી તેમાં મેથીને વઘાર કરો હવે મેથીને થોડી વાર હલાવો પછી તેમાં એક ચમચી વાટેલું લસણ નાખવું પછી તેને હલાવો
- 2
- 3
પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું, મરચું,ખાંડ, મરચાની ભૂકી નાંખી અને મિક્સ કરો પછી તેમાં અડધો ગ્લાસ પાણી નો નાખો પછી પાછું તેને હલાવો પછી તેમાં ૨ ચમચી ચણાનો લોટ નાખી અને ઉપર ઢાંકી અને 10 મિનીટ પાકવા દો પછી બધું પાણી બળી જાય એટલે ચમચા વડે તેને હલાવી અને ઉપરથી તેલ છુટું પડી જશે પછી તેને ગેસ બંધ કરી અને એક ડીશમાં સર્વ કરો આ ભાજી રોટલા તથા રોટલી પરોઠા સાથે ખાઈ શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મેથીની ભાજી નુ લોટ વાળુ શાક (Methi Bhaji Besan Shak Recipe In Gujarati)
#GA4#Week19 Rekha ben Chavda -
-
-
-
મેથીની ભાજી વાળા થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)
#GA4#Week19આજે મેથીની ભાજી વાળા થેપલા બનાવેલ...મેથીની ભાજી હેલ્થ માટે ખૂબ સારી છે.. તેમજ પૌષ્ટિક છે.. સવારે નાસ્તામાં મેથીના થેપલા હેલ્ધી નાસ્તો લઈ શકાય... Kiran Solanki -
ચણાના લોટવાળું મેથીની ભાજીનું શાક(Besan methi bhaji sabji recipe in Gujarati)
#GA4#week12 Kiran Solanki -
-
-
-
-
લસણ વાળી પાલક ની ભાજી સબ્જી (Garlic Palak Bhaji Sabji Recipe In Gujarati)
#GA4 #Week24 Nita Chudasama -
-
-
-
મેથીની ભાજી(Methi bhaji recipe in Gujarati)
#GA4#week2આપણે ભાજી બનાવીએ ત્યારે તેમાં ગાંઠા ન પડે Megha Bhupta -
મેથીની ભાજી અને બટેટાનું શાક (Methi bhaji and potato Shak Recipe in Gujarati)
#GA4 #Week19#મેથીનીભાજી ગુજરાતી સ્ટાઇલ મા આ શાક ખુબ જ ટેસ્ટી લાગે છે. Shilpa Kikani 1 -
મેથી ની ભાજી નું ચણા ના લોટવાળું શાક (Methi Bhaji Chana Flour Shak Recipe In Gujarati)
#cooksnapchallenge Nasim Panjwani -
-
-
-
-
-
-
-
-
મેથી ની ચણાના લોટ વાળી ભાજી (Methi Chana Flour Vali Bhaji Recipe In Gujarati)
#BR#Green Bhaji#Cookpad#Cookpadgujarati#CookPadindia Ramaben Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14461016
ટિપ્પણીઓ (3)