વેજિટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)

Radhu Pujara
Radhu Pujara @cook_26109212

વેજિટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ વ્યક્તિ
  1. ૨ કપચોખા
  2. ૨ મોટી ચમચીતેલ
  3. ૧ ચમચીમરચું
  4. ૧ ચમચીધાણા જીરું
  5. ૧/૨ ચમચીહળદર
  6. ૧/૨ ચમચીગરમ મસાલો
  7. રાઈ - જીરું વઘાર માટે
  8. મોટું બટેકુ
  9. ગાજર
  10. ડુંગળી
  11. 1 કપવટાણા

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પહેલા ચોખા ધોઈ લો,1/2કલાક પલળવા દો

  2. 2

    હવે બધું શાક સુધારી લો

  3. 3

    હવે એક કુકર માં તેલ મુકો

  4. 4

    તેલ આવે એટલે રાઈ જીરું નાખો

  5. 5

    હવે બધું શાક નાખો

  6. 6

    બધો મસાલો નાખો

  7. 7

    ૨ કપ પાણી નાખી,ચોખા નાખો

  8. 8

    હવે મીડિયમ તાપે ૩ સીટી વગાડવી

  9. 9

    ત્તૈયાર છે વેજિટેબલ પુલાવ😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Radhu Pujara
Radhu Pujara @cook_26109212
પર

ટિપ્પણીઓ (3)

Similar Recipes