વૉલનટ કુકીઝ (walnut cookies recipe in gujarati)

Monali Dattani
Monali Dattani @Monali_dattani
શેર કરો

ઘટકો

45 મિનિટ
8 નંગ
  1. 1 કપમેંદો
  2. 1/4 કપબટર
  3. 1/4 કપખાંડ
  4. 1/4 ચમચીવેનીલા એસેંસ
  5. 1 ચમચીદૂધ
  6. ચપટીબેકીંગ સોડા
  7. 1/4 ચમચીબેકીંગ પાઉડર
  8. 1 ચમચીકોકો પાઉડર
  9. 2 ચમચીવોલનટ પાઉડર
  10. 2 ચમચીવોલનટના ટૂકડા

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    ઘી અને ખાંડને લઇ સરખું મિક્સ કરી લેવું.

  2. 2

    મેંદો, બેકીંગ પાઉડર અને બેકીંગ સોડા ને ચાળી લો અને તેને મિક્સ કરતા જવું. હવે તેમાં વેનીલા એસેંસ, દૂધ અને વોલનટ પાઉડર નાખી મિક્સ કરી કણક તૈયાર કરો.

  3. 3

    આ મિશ્રણને પ્લાસ્ટિક શીટમાં ભરી 30 મિનિટ માટે ફ્રીઝમાં મૂકી દેવું. એક લોયામાં મીઠું નાખી 10 મિનિટ પ્રીહિટ કરી લેવું.

  4. 4

    30 મિનિટ પછી કુકીઝના મિશ્રણ માંથી એક સરખા 2 ભાગ કરી લેવા. 1 લૂવો લઇ તેમાં કોકો પાઉડર નાખી દઇ સરખું મિક્સ કરી લો.

  5. 5

    હવે બંને કલરના લૂવાને લાંબો વણી કટ કરી લો. પછી બંને માંથી 3-3 બોલ્સ લઇ ફોટો મુજબ ગોઠવી દો.

  6. 6

    હવે હથેળીમાં લઇ થોડું પ્રેસ કરી કુકીનો શેઇપ આપી દો અને તેના પર વોલનટના નાના ટૂકડા કરી ગોઠવી દો. પછી મીઠું વાળા લોયામાં સ્ટેન્ડ મૂકી, પ્લેટને ઘી વડે ગ્રીસ કરી કુકીઝ ને 17-18 મિનિટ માટે બેક કરી લેવા.

  7. 7

    તો તૈયાર છે વોલનટ કુકીઝ. થોડી વાર ઠંડા થવા દો અને પછી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Monali Dattani
Monali Dattani @Monali_dattani
પર

Similar Recipes