વેજ.પુલાવ (Veg Pulao Recipe In Gujarati)

Shruti samani
Shruti samani @shrutii
Gujarat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૪ લોકો
  1. ૧ કપબાસમતી ચોખા
  2. ડુંગળી સમારેલી
  3. ૧ ચમચીલસણની પેસ્ટ
  4. ૧/૨શિમલું મરચું
  5. ટામેટા સમારેલા
  6. ૧ કપબાફેલા વટાણા
  7. ગાજર જીનું સમારેલું
  8. ૨ ચમચીપાવભાજી મસાલો
  9. ૧/૨ ચમચીમરચું પાઉડર
  10. સ્વાદ અનુસારમીઠું
  11. ૧ કપફ્રેશ ધનિયા
  12. ૧ ચપટીહળદર
  13. ૩ ચમચીતેલ
  14. ૩ ચમચીબટર

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બાસમતી ચોખા ને ધોઈ લો.પછી તેને ૧ કલાક માટે પલાળી રાખો.

  2. 2

    પછી તપેલી માં 5 ગ્લાસ પાણી નાખી ને ભાત બનાવી લો.

  3. 3

    પછી એક ડુંગળી,ગાજર,કેપ્સીકમ મરચું,ટામેટા,બધું કટ કરી લો.અને ૧ કપ બાફેલા વટાણા.

  4. 4

    એક કડાઈ અથવા તવા પર 3 ચમચ બટર અને ૩ ચમચી તેલ નાખો.

  5. 5

    પછી તેમાં૧ચમચી લસણ ની પેસ્ટ ડુંગળી, ગાજર, કેપ્સીકમ,ઉમેરો.પછી ૫મિનિટ માટે સાંતળો.પછી તેમાં ૨ ચમચી પાવ ભાજી મસાલો અને મીઠું સ્વાદાનુસાર ઉમેરો.

  6. 6

    પછી તેમાં ટામેટા ઉમેરો.

  7. 7

    પછી તેમાં કૂક કરેલા ચોખા એડ કરો.

  8. 8

    પછી બધી વસ્તુ મિક્સ કરો.અને ઉપર થી કોથમીર છાંટી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shruti samani
Shruti samani @shrutii
પર
Gujarat

Similar Recipes