માટલા ઊંધિયું (ઊંબાડિયું) (Ubadiyu Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કોથમીરને ડુંગળીને ઝીણી સમારી લેવી ટામેટા ની કટકી કરી લેવી રીંગણા માં કાપાપાડી લેવા બટેટાની છાલ ઉતારી અને વચ્ચે કાપા પાડી લેવા લસણને પાણીમાં પલાળી અને સરખું ધોઈ લેવું
- 2
હવેગાંઠિયા ને હાથ વડે ભૂક્કો કરી લેવો અથવા મિક્સરમાં ક્રશ કરી લેવા હવે તેની અંદર આપણે ચાર ચમચી મરચાની ભૂકી હળદર ધાણાજીરું કોથમીર ખાંડ અને સ્વાદ અનુસાર મીઠું નાખવું પછી તેનો મસાલો તૈયાર કરવો હવે કાપા પાડેલા રીંગણા અને બટેટા ની અંદર બધો મસાલો ભરી દેવો
- 3
હવે એક માટલું લેવું જો માટલું ના હોય તો મોટું તપેલું લેવું તેની અંદર નીચે મૂળાના પાન કોથમીરના પાન અને ડુંગળી ના પાન પાથરી દેવા હવે મસાલો તૈયાર કર્યો છે તે રીંગણા અને બટેટા ની વચ્ચે ભરી દેવુંપછી આ માટલાને ગેસ ઉપર રાખવું અને તેના ઉપર પાન પાથરવા કોથમીર પાથરવી મૂળાના પાન અને ડુંગળી ના પાન પાથરવા પછી તેના ઉપર ભરેલારીંગણા બટેટા અને લસણ બધી વસ્તુ વ્યવસ્થિત રીતે ગોઠવી દેવી પછી તેની ઉપર ઢાંકી અને 30 મિનિટ પાકવા દેવું
- 4
હવે ડુંગળી ટામેટા ની ગ્રેવી કરી લેવી હવે એક કડાઈ ની અંદર 150 ગ્રામ તેલ મુકો પછી તેમાં એક ચમચી હિંગ નાખો પછી ગ્રેવી નો વઘાર કરો ડુંગળી ટામેટા ની પછી તેમાં મરચાની ભૂકી અને હળદર નાખો પછી ગ્રેવીને થોડી વાર ચઢવા દો તેમ છું ટૂપડે એટલે
- 5
આ રીંગણા બટાકા અને ડુંગળી બફાઈ ગયા હશે તેને આ ગ્રેવી ની અંદર નાખી દો ધીમે ધીમે ચીપિયા વડે પકડી અને ગ્રેવી ની અંદર નાખી દો પછી તેને ચમચા વડે હલાવો અને થોડીવાર ઉકળવા દો ઊકડે એટલે નીચે ઉતારી અને ઉપર કોથમીર અને ગરમ મસાલોભભરાવી ગરમા ગરમ સર્વ કરો ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી આ માટલા ઊંધિયું શિયાળામાં ખૂબ જ હેલ્ધી આને તમે રોટલા તથા રોટલી સાથે કહી શકો છો ખુબજ ટેસ્ટીલાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
કાઠિયાવાડી ઊંધિયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
#KSકાઠિયાવાડી ઊંધિયું ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવવામાં ખૂબજ સરળ હોય છે અને તે શીયાળા માં મળતા બધા શાકભાજી નો ઉપયોગ કરીને બનાવી શકાય છે અને તે ખૂબ જ હેલ્ધી બને છે. Hetal Siddhpura -
-
-
-
-
-
-
-
-
ઊંધિયું
#શિયાળાજય શ્રી કૃષ્ણ બહેનો આજે હું તમારી બધાની સમક્ષ એક સરસ મજાની રેસીપી લઈને આવી છું જેનું નામ છે ઊંધિયું નામ સાંભળતાની સાથે જ બધાના મોઢામાં પાણી આવી ગયું હશે ઊંધિયું તો કોને ના ભાવે બધા જ શાક નો રાજા ગણાય છે તો આશા રાખું છું કે તમને મારી રેસીપી પસંદ આવશે આભાર Dharti Kalpesh Pandya -
-
માટલા ઊંધિયું (Matla Undhiyu Recipe In Gujarati)
ઊંધિયું , સુરતી ઊંધિયું , ગ્રીન ઉંધીયું આવા જુદી જુદી જાતના ઊંધિયા મળે છે અથવા આપણે બનાવીએ છીએ આજે આપણે માટલા ઊંધિયું બનાવશું. આ માટલા ઊંધિયું કાઠિયાવાડમાં બહુ ફેમસ છે. માટલા ઊંધિયું માટીના વાસણમાં અથવા તો માટલામાં બનાવવામાં આવે છે. માટલા ની આજુબાજુ તાપ કરી અંદર શાકભાજી બાફવા માં આપવામાં આવે છે. સિટી માં શક્ય ન હોવાથી માટીના વાસણ ગેસ ગેસ ઉપર રાખી બનાવી શકાય છે. Pinky bhuptani -
-
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#KSકોઇપણ ગુજરાતી ઘરમાં ઊંધિયા વગર શિયાળો પૂરો થતો નથી લગભગ બધાં જ ઘરમાં ઉંધીયુ બને છે. Amee Shaherawala -
-
-
-
ઉંબાડિયું / ઉબાડિયું (Ubadiyu recipe in Gujarati)
ઉબાડિયું એ દક્ષિણ ગુજરાતની પ્રખ્યાત વાનગી છે જે શિયાળા દરમિયાન બનાવવામાં આવે છે. ઉબાડિયું બનાવવા માટે લીલા મસાલાની પેસ્ટ માં બધા શાકભાજી રગદોળવામાં આવે છે. ત્યારબાદ એક માટલું લઈને તેમાં કલાર નામ ની વનસ્પતિ ના પાન મૂકવામાં આવે છે અને તેના પર મસાલાવાળા શાકભાજીને ઉમેરવામાં આવે છે. ફરી પાછા કલાર ના પાન થી માટલાને ઢાંકીને માટલાને ઉંધુ કરીને આગ માં પકવવામાં આવે છે.મેં અહીંયા સરળ રીતે ઘરે ઉબાડિયું બનાવ્યું છે. આ રીતે બનતું ઉબાડિયું પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઉબાડિયા ને તીખી લીલી ચટણી અને મસાલા છાશ (જે દક્ષિણ ગુજરાત માં મઠો તરીકે ઓળખાય છે) સાથે પીરસવા માં આવે છે.#CB10#cookpadindia#cookpad_gu spicequeen -
More Recipes
ટિપ્પણીઓ (6)