નોન ફ્રાઈડ ફ્રેશ મેથી પુરી (Non fried Methi poori Recipe in Gujarati)

Vijyeta Gohil @cook_24726592
નોન ફ્રાઈડ ફ્રેશ મેથી પુરી (Non fried Methi poori Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉં નો લોટ લઇ લો. તમે મેદો પણ લઇ શકો છો. મારે એકદમ ડાઈટ માટે જોઈતી હોય મેં અને ઘઉં ના લોટ થી બનાવી છે. એમાં અજમો મરી પાવડર ઉમેરો.
- 2
એમાં તલ મરચું પાવડર મીઠું ઉમેરો.
- 3
તેલ એન્ડ ઘી મોણ માટે ઉમેરો. ફ્રેશ મેથી પણ ઉમેરો. એન્ડ સરખી રીતે મિક્સ કરો
- 4
જરૂર મુજબ પાણી લઇ બહુ કઠણ પણ નઈ અને ઢીલો પણ નઈ એવો લોટ તૈયાર કરો. એમાં થી પાતળી પુરી વની ને એમાં કાંટા ચમચી થી કાણા કરી દો.
- 5
ઓવેન ને 180 ડિગ્રી પાર 10 મિનિટ માટે પ્રેહીત કરો. એન્ડ પુરી ને 12-15 મીન માટે બેક કરો. પુરી તૈયાર છે. મનગમતા ડીપ કે ચા કે કોફી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
મેથી બાજરી ના ઢેકરા (Methi Bajri Dhekra Recipe in Gujarati)
અત્યારે શિયાળો ચાલી રહ્યો છે તો લીલી મેથી સારા પ્રમાણમાં મળતી હોય છે તો આજે મેં એનો ઉપયોગ કરીને એક સરસ મજાની ચા સાથે ખવાય એવી રેસિપી બનાવી છે#KS1 Rita Gajjar -
મેથીની પૂરી (Methi Poori Recipe In Gujarati)
#GA4#Week19Methiમેથી અને કોથમીર ની ક્રિસ્પી પૂરી Bhavika Suchak -
મેથી પૂરી (Methi Poori Recipe in Gujarati)
સ્વાદિષ્ટ અને હેલ્ધી. આ પૂરી ને ઓવન મા બેક કરી છે. ચા સાથે પીરસો , નાના - મોટા સૌને ભાવશે. Rupal Shah -
-
-
મેથી ની પૂરી (Methi Poori Recipe In Gujarati)
મેથી ની ભાજી નાખી પૂરી ચા કોફી કે સોસ સાથે ખાઇ શકાય ... Jayshree Soni -
-
-
-
-
-
-
-
મીની મેથી મસાલા ભાખરી (Mini Methi Masala Bhakhari Recipe In Gujarati)
#GA4#Week19#methiઆ ભાખરી ૧વિક સુધી સાચવી શકીએ છીએ. લાંબી મુસાફરી માં ઘર ની ભાખરી સૂકા નાસ્તા તરીકે લઈ જઈ શકીએ છીએ. Thakker Aarti -
-
મેથી ના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#GA4#Week19#methiથેપલાની સાથે સાથે ઢેબરા પણ ગુજરાતીઓની પસંદગીનો નાસ્તો કે વાનગી છે. ગુજરાતીઓને મેથીના ઢેબરા પ્રત્યે એટલો લગાવ હોય છે કે તે જરૂર કરતા હંમેશા વધારે જ બનાવે છે જેથી પાછળથી પણ તે ખાઈ શકાય. ઠંડા હોય કે ગરમાગરમ, મેથીના ઢેબરા બંને સ્વરૂપમાં સ્વાદિષ્ટ જ લાગે છે. દહીં કે અથાણા કે પછી ચા સાથે પણ ઢેબરા ખાવાની મજા આવે છે. તો જાણી લો મેથીના સ્વાદિષ્ટ ઢેબરા બનાવવાની રીત. Vidhi V Popat -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14475859
ટિપ્પણીઓ (14)