તિરંગા થેપલા (Tiranga Thepla Recipe in Gujarati)

Hiral Dholakia
Hiral Dholakia @cook_26755180

#GA4
#Week20
#Thepla
ગણતંત્ર દિવસ સ્પેશિયલ થેપલાં....રૂટિન કરતા થોડા અલગ દેખાવ માં લાગવા થી નાના-મોટાં સૌ ને આ થેપલાં ભાવશે.

તિરંગા થેપલા (Tiranga Thepla Recipe in Gujarati)

#GA4
#Week20
#Thepla
ગણતંત્ર દિવસ સ્પેશિયલ થેપલાં....રૂટિન કરતા થોડા અલગ દેખાવ માં લાગવા થી નાના-મોટાં સૌ ને આ થેપલાં ભાવશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. વાટકા ઘઉં નો લોટ
  2. ૩ ચમચીતેલ મોણ માટે
  3. ૧ ચમચીહળદર
  4. ૧ ચમચીમરચું
  5. ૧/૨ ચમચીહિંગ
  6. ૧ કપપાલકની પેસ્ટ
  7. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક વાટકો લોટ લઇ એમાં સ્વાદ અનુસાર મીઠું તથા એક ચમચી તેલનું મોણ નાખી થોડો કઠણ લોટ બાંધો

  2. 2

    બીજુ વાટકો લોટ લઇ તેમાં મીઠું હળદર મરચું તથા હિંગ નાખો. એક ચમચી તેલનું મોણ નાખી લોટ બાંધો

  3. 3

    ત્રીજો વાટકો લોટ લઈ તેમાં મીઠું 1 ચમચી તેલ તથા પાલકની પેસ્ટ ઉમેરી લોટ બાંધો.

  4. 4

    ત્રણેય કણકમાંથી એક એક લુવો લઇ એક લૂઓ બનાવી તેમાંથી થેપલું વણો.

  5. 5

    તવી ગરમ કરી થેપલું શેકવા રાખો. એક બાજુ શેકાયા બાદ તેને પલટાવી બીજી બાજુ શેકો. તેલ લગાવી ફરીથી શકો.

  6. 6

    ગરમ થેપલા ને દહીં અથવા ચા તથા તળેલા મરચાં સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral Dholakia
Hiral Dholakia @cook_26755180
પર

Similar Recipes