વોલનટ શીરપીરા (Walnut Sheerpira Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક બાઉલ લો તેમા ઘી લગાવી ગી્સ કરી લો અને તેમા બટરપેપર લગાવી એકબાજુ મુકી દો
- 2
હવે ડા્ઈફુ્ટ ના નાના કટકા કરી લો અને એલચીનો પાઉડર તૈયાર કરી એકબાજુ પર મુકી દો
- 3
હવે એક પેન લો અને ગેસ પર મુકો તેમા અખરોટ નાખી મિડિયમ ગેસે ચાર થી પાચ મિનિટ ડા્ઈ શેકી લો સુગંધ આવે અટલે ગેસ પરથી ઉતારી એક ડીશમા કાઢી લો
- 4
હવે એજ પેનને ફરી ગેસ પર મુકો તેમા એક કપ પાણી નાખો પછી તેમા એક કપ ખાંડ નાખો હવે મિડિયમ ગેસે તેમા ચમચો હલાવી ચાસણી બનાવો
- 5
ચાસણી એક તારની બને ત્યાં સુધી મિડિયમ ગેસે સતત હલાવતા રહેવુ આજ વખતે ઇલાયચી પાઉડર ઉમેરી દેવો બાર થી પંદર મિનિટ પછી ચમચા વડે એક ડીશ મા ખાંડનુ ટીપુ પાડવુ અને આંગળીની મદદ થી તાર ચેક કરવો.. એક તાર થાય એટલે તરત ગેસ ધીમો કરી નાખવો
- 6
હવે તેમા થોડો થોડો મિલ્ક પાઉડર ઉમેરતા જવુ અને સતત હલાવતા રહેવુ સાથે સાથે તેમા અખરોટ અને ડા્ઈફુ્ટ થોડા નાખવા અને ગેસ બંધ કરી દેવો
- 7
હવે આ મિસરણ ને ગી્સ કરેલા બાઉલમા નાખી દો અને એકસરખુ પાથરી દો તેની ઉપર થોડા અખરોટ અને ડા્ઈફુ્ટસ પાથરી દો હવે આ મિસરણને ચારથી પાચ કલાક બહાર જ ઠંડુ થવા દો
- 8
પાચેક કલાક પછી મિકસર એકદમ જામી જશે પછી એક ચપ્પુ પર ઘી લગાવી મિઠાઈ ની ચારેબાજુની કિનારી પર ફેરવવુ જેથી મિઠાઈ સહેલાઈથી બહાર આવી જશે
- 9
હવે ચોપીંગબોડઁ પર મુકી તેના સાચવીને કટકા કરવા હવે એક ડીશમા આ કટકાને પ્લેટીંગ કરો તેની પર અખરોટ અને ડા્ઈફુ્ટથી ગાનિઁશ કરો તો તૈયાર છે ઓમેગા ૩ થી ભરપુર વોલનટ શીરપીરા અફઘાની મિઠાઈ.. સ્વાદમા ખુબજ સરસ અને કઈક અલગ છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
સ્ટફ્ડ અખરોટ ગુલાબજાંબુ રબડી (Stuffed Walnut gulabjamun Rabdi Recipe in Gujarati)
#walnuts Bansi Kotecha -
-
વોલનટ ચોકો બિસ્કીટ (Walnut Choco Biscuit Recipe in Gujarati)
#walnut#walnutsWalnut choco biscuits (વોલનટ ચોકો બિસ્કિટ ) Uma Buch -
વોલનટ બનાના મફીન્સ (Walnut Banana Muffins Recipe In Gujarati)
#Walnuts#My Cookpad Recipe Ashlesha Vora -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વોલનટ બ્લોન્ડી (walnut blonde recipe in Gujarati)
#walnuts#blondies#gonutswithwalnuts Dhara Panchamia -
-
-
મેંગો વોલનટ પુડિંગ / મેંગો વોલનટ શેક (Mango Walnut Pudding / Mango Walnut Shake Recipe In Gujarati)
#walnuttwistsમેંગો વિથ વોલનટ પુડિંગ / મેંગો વોલનટ શેક વિથ તકમરિયા(sabja seed) Payal Sachanandani (payal's kitchen) -
-
ચોકલેટ વોલનટ ફજ (Chocolate Walnut Fudge Recipe in Gujarati)
#walnuts#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
કાજુ ચોકલેટ વોલનટ સ્ટફ મોદક (Kaju Chocolate Walnut Stuffed Modak Recipe In Gujarati)
આ રેસીપી એક્દમ instant બનતી અને હેલ્થી રેસીપી છે. આમાં મે મિડલ મા અખરોટ અને ચોકલેટ નું મિક્સ કરીને બોલ બનાવી મોદક મા સ્ટફ કર્યું છે. ખૂબ જ ટેસ્ટી બન્યા છે. તમે આમાં કોપરાનું છીણ અને ચોકલેટ combination કરી શકો છો. બાપા મોરિયા માટે નવા પ્રસાદ આઇડિયા માટે કૂકપેડ ટીમ tnk yu Parul Patel -
વોલનટ કસ્ટર્ડ પુડિંગ (Walnut Custard Pudding Recipe in Gujarati)
#WALNUTS#Go Nuts With Walnuts Vidhi Mehul Shah -
More Recipes
ટિપ્પણીઓ (6)