ટામેટાં નું સુપ (Tomato Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટામેટાં અને મરચાંને ધોઈ પછી તેના નાના નાના કટકા કરી અને કૂકરમાં બાફવા મૂકો
- 2
ત્યારબાદ કુકર ઠરે એટલે આ મિશ્રણને બ્લેન્ડરથી ક્રશ કરી લો અને પછી ગરણી વડે ગાળી લો
- 3
ત્યારબાદ તપેલી ગેસ પર મૂકી તેમાં દોઢ થી બે ચમચી ગોળ અને મીઠું સ્વાદ મુજબ ઉમેરો પછી સતત હલાવતા રહો અને સૂપને ઉકાળો ત્યારબાદ વઘારીયા માં એક ચમચી ઘી મૂકો તેમાં લવિંગ તથા જીરું નાખી અને સૂપ નો વઘાર કરો
- 4
તો તૈયાર છે સ્વાદિષ્ટ ટામેટાનો સુપ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ટામેટાં નો સુપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC#MBR4#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14489836
ટિપ્પણીઓ