ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)

Chhatbarshweta
Chhatbarshweta @Chhatbar_sh
Bangalore

શિયાળામાં ખજૂર ને ઘી અને સૂકા મેવા સાથે ખાવા ની મજા જ કઈ અલગ છે. સ્વાસ્થ્ય માટે ખૂબ સારું કામ કરે છે. જેને લાંબો સમય સુધી સાચવી શકી છે.

ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)

શિયાળામાં ખજૂર ને ઘી અને સૂકા મેવા સાથે ખાવા ની મજા જ કઈ અલગ છે. સ્વાસ્થ્ય માટે ખૂબ સારું કામ કરે છે. જેને લાંબો સમય સુધી સાચવી શકી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
18-20 પીસ
  1. 500 ગ્રામસીડ્સ કાઢેલી સોફ્ટ ખજૂર
  2. 1 મોટી ચમચીઘી
  3. 1/2 ટે સ્પૂનતલ
  4. નાની વાટકીગુંદર
  5. 7-8કાજુ ના ટુકડા
  6. 7-8બદામના ટુકડા
  7. 7-8પિસ્તા ના ટુકડા
  8. 4-5અખરોટ ના ટુકડા
  9. 2 ટે સ્પૂનકોપરાનું ખમણ/ભૂકો

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક વાસણમાં ઘી ગરમ કરી તેમાં ગુંદર થોડો થોડો કરીને તળી લો.ત્યારપછી બધાં સૂકા મેવા વારાફરથી તળી કાઢી લો.

  2. 2

    હવે એ ગરમ ઘી મા જ તલ નાખો તલ ફૂટે એટલે તેમાં ખજૂર નાખી જરા મિક્સ કરી કોપરાનો ભૂકો,તળેલો ગુંદર, તળેલો સૂકોમેવો નાખી સારી રીતે મિક્સ કરી લો.

  3. 3

    ખજૂર અને બધા મેવા,ગુંદર આ બધું મિક્સ થાય એટલે થાળી માં કે મોલ્ડમા પાથરી લો. હવે આ ઠંડુ પડે એટલે તેમાથી એકસરખા ચોરસ ટુકડા કરી લો. તૈયાર છે ખજૂર પાક.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Chhatbarshweta
Chhatbarshweta @Chhatbar_sh
પર
Bangalore
મને અલગ અલગ વાનગી બનાવવાનો શોખ છે.
વધુ વાંચો

Similar Recipes