બ્રેડ બટાકા (Bread Bataka Recipe In Gujarati)

Poonam Shah
Poonam Shah @poonam

#WD
અમિતા બેન ને women's day ની ભેટ.અમિતા બેન તમને આમ પણ બટાકા બહુ જ ભાવે છે માટે આજ ના દિવસે મેં પણ તમારી રેશીપી થી બ્રેડ બટાકા બનાવ્યા. ખુબ જ સરસ થયા છે.Happy Women's day All lovely ladies in cookped Team.And all admin.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 થી 25 મીનીટ
2 લોકો માટે
  1. 8-9નાની નાની બટેટી
  2. લસણ 15 થી ‌20 કળી
  3. મીઠું સ્વાદ મુજબ
  4. 3 ચમચીમરચું
  5. ઞરમ મસાલો સ્વાદ અનુસાર
  6. કોથમીર સજાવટ માટે
  7. 2 ચમચીતેલ
  8. લસણ ની પેસ્ટ બનાવવા માટે 3 ચમચી મરચું
  9. પેસ્ટ માટે મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

20 થી 25 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા ને બાફી લો.

  2. 2

    ત્યારબાદ લસણ ફોલીને ચટણી બનાવો.

  3. 3

    ત્યારબાદ તેલ મૂકી ને લસણ ની ચટણી ને સાતડો. આને બાફેલા બટાકા ઉમેરી દો.

  4. 4

    તૈયાર છે બ્રેડ બટાકા. કોથમીર નાખી ને સવ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Poonam Shah
Poonam Shah @poonam
પર

Similar Recipes