માવા રબડી (Mava Rabdi Recipe in Gujarati)

Kanjani Preety
Kanjani Preety @cook_19255346

આ રેસિપી માટે પ્રેરણા મમ્મી આ આપી.બાળકો માટે શિયાળા માં ખૂબ હેલ્થફુલ છે.માટે

#week20

માવા રબડી (Mava Rabdi Recipe in Gujarati)

આ રેસિપી માટે પ્રેરણા મમ્મી આ આપી.બાળકો માટે શિયાળા માં ખૂબ હેલ્થફુલ છે.માટે

#week20

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1થેલી દુધ
  2. સ્વાદમૂજબ પેંડા
  3. 10 નંગબદામ
  4. 10 નંગકાજુ
  5. 5નામગ એલાઈચી પાઉડર
  6. કેસર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સો પેલા,દૂધ ઉકાળવું તેમાં એલાઈચી પાઉડર નાખી દૂધ ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળવું.તેમાં કેસર ઉમેરવી.

  2. 2

    દૂધ ઘટ્ટ થતા પેંડા નો ભૂકો કરી નાખી હવતા રહેવું.ત્યાર બાદ ડ્રાયફૂટ ભભરાવું.આમ રેડી છે માવા રબડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kanjani Preety
Kanjani Preety @cook_19255346
પર

ટિપ્પણીઓ

Similar Recipes