રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગાજર અને ટામેટાને બરાબર સાફ કરીને નાના નાના ટુકડા કરીને કુકરમાં થોડું પાણી એડ કરીને બાફી લો, પછી તેને ઠંડા થાય એટલે છાલ ઉતારીને તેને ગરણી થી ગાળી લો,હવે એક વાટકીમાં બધા મસાલાને બરાબર મિક્સ કરી લેવા અને થોડું પાણી એડ કરી લેવું.
- 2
હવે એક પેનમાં એક ચમચી ઘી અથવા માખણ એડ કરીને ટમેટાની અને ગાજરની પ્યુરી બનાવી હોય તે એડ કરી દો, એક ગ્લાસ જેટલું પાણી એડ કરવું હવે તે થોડું થોડુ ઉકળવા દો, કોમ ફ્લોર ને પાણીમાં ઓગાળીને તેમાં એડ કરી દેવો.
- 3
તેમાં મીઠું સ્વાદ અનુસાર મરી પાઉડર બધા મસાલા બરાબર એડ કરી દેવા એક વાટકીમાં લઈને તેની પાણી માં એડ કરીને બરાબર મિક્સ કરો, થોડી ખટમીઠું લાગે તેની માટે થોડી ખાંડ પણ એડ કરી શકાય છે જોઈતું હોય તેવું થીક અથવા પાતળું કરી શકો છો તો તૈયાર છે આપણું ગાજર ટમેટાનો સુપ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
સ્વીટ કોર્ન ચીઝ સૂપ (Sweet Corn Cheese Soup Recipe In Gujarati)
#GA4#Week20#સૂપ ( સ્વીટ કોન ચીઝ સૂપ) Pina Chokshi -
-
-
-
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#GA4#Week20#Post1#Soupઅત્યારે ઠંડી માં આ સૂપ પીવાની બહુ મજા આવે છે,,, આ સૂપ પીવામાં પણ ખૂબ હેલ્ધી હોય છે... અને ઓછી સામગ્રીમાં જલ્દીથી બની પણ જાય છે, Payal Desai -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (3)