મેથી થેપલા (Methi Thepla Recipe In Gujarati)

Tejal Rathod Vaja
Tejal Rathod Vaja @Tejalvaja20
Rajkot
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૩/૪ માટે
  1. વાટકા ઘઉંનો લોટ
  2. ૧ નાની કટોરીમેથી ની ભાજી
  3. 1/2ચમચી હિંગ
  4. 1/2 ચમચી હળદર
  5. 1/2 ચમચી લાલ મરચુ પાઉડર
  6. 1/2 ચમચી ધાણજીરૂ
  7. 1/2 ચમચી ગરમ મસાલો
  8. પાવરા તેલ
  9. સ્વાદ મુજબ મીઠું
  10. જરૂર પૂરતું પાણી
  11. થેપલા શેકવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક મોટા વાસણ માં લોટ લઈ તેમાં સાફ કરીને સમારેલી ભાજી,અને ઉપર ની બધી જ સામગ્રી લઇ અને રોટલી ના લોટ જેવો લોટ બાંધી અને તેલ લગાવી ૧૦ મિનિટ ઢાંકી ને રાખી દેવો...

  2. 2

    પછી તેના લુવા બનાવી અને વની લેવા પછી ગેસ પર લોઢી માં થેપલા ને તેલ લગાવી અને બને બાજુ સેકી લેવા...

  3. 3

    તો તૈયાર છે...મેથી ના થેપલા..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tejal Rathod Vaja
Tejal Rathod Vaja @Tejalvaja20
પર
Rajkot

Similar Recipes