ક્રિસ્પી બેબી કોર્ન (Crispy Baby Corn Recipe In Gujarati)

Nisha Parmar @nisha_25
ક્રિસ્પી બેબી કોર્ન (Crispy Baby Corn Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બેબી કોર્ન ને વરાળ થી અધકચરા બફાઈ લો.ત્યાર બાદ એને થોડા ઠંડા થવા દો.
- 2
ત્યાર બાદ એમાં મેંદો,કોર્ન ફ્લોર, સેજવાન ચટણી,રલ મરચું,રેડ ચીલી સોસ,સોયા સોસ,મીઠું અને થોડું પાણી ઉમેરો
- 3
ત્યાર બાદ આ મિશ્રણ ને લગભગ ૧કલાક ઢાંકી ને રાખી મૂકો.જેથી એ બરાબર અંથાઈ જાય.
- 4
હવે એક કઢાઈ માં તેલ ગરમ કરી આ બેબી કોર્ન ને સફેદ તેલ મા રગદોળી ગરમ તેલ માં સોનેરી થાય ત્યાં સુધી તળી લો.અને એને ટોમેટો અને સેઝાનન સોસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ક્રિસ્પી બેબી કોર્ન (Crispy Baby Corn Recipe In Gujarati)
#GA4 #Week20#baby cornબહુ જ સ્વાદિષ્ટ વાનગી છે. satnamkaur khanuja -
-
ક્રિસ્પી બેબી કોર્ન (Crispy Baby Corn Recipe In Gujarati)
કલરફુલ સટૉટર બાળકો માટે ટેસ્ટી ડીશ બને છે.#GA4#bellpaper#Week4 Bindi Shah -
બેબી કોર્ન પાલક સબ્જી (Baby Corn Palak Sabji Recipe in Gujarati)
#GA4#week20#baby corn#cookpadindia Kajal Mankad Gandhi -
બેબી કોર્ન કેપ્સીકમ રેડ મસાલા. (Baby Corn Capsicum Red Masala Recipe In Gujarati)
#AM3#WEEK3#BABY CORN CAPSICUM RED MASALA 🌽🍅🧅🌽🌽. Vaishali Thaker -
સેઝવાન બેબી કોર્ન (Schezwan Baby Corn Recipe In Gujarati)
આ ચાઈનીઝ સ્ટાટર નાના - મોટા બધા ને ભાવશે. ઓરીજીનલ ચાઈનીઝ વાનગી ફીકી હોય છે પણ ઈન્ડિયન ટેસ્ટ પ્રમાણે એમાં ફેરફાર કરી આપણા ટેસ્ટ ને ધ્યાન માં રાખીને મેં આ રેસીપી બનાવી છે.#RC3#Week3 Bina Samir Telivala -
ક્રિસ્પી બેબી કોર્ન ફ્રીટર્સ (Crispy Baby Corn Fritters Recipe In Gujarati)
#GA4#Week20આ ડીશ સ્નેક્સ માં ખાવા માં ખૂબ જ મઝા આવે છે.બહુજ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. Alpa Pandya -
બેબી કોર્ન ભજીયા (Baby Corn Bhajiya Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MFF Sneha Patel -
🌽બેબી કોર્ન પકોડા🌽 (Babycorn Pakoda Recipe In Gujarati)
#GA4#Week3કીવર્ડ: Pakoda/પકોડાબેબી કોર્ન ના પકોડા એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે જે પાર્ટી સનેકસ માટે પરફેક્ટ છે. Kunti Naik -
બેબી કોર્ન પકોડા (Baby Corn Pakoda Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub આ એક ડિલીશીયસ સ્ટાર્ટર છે.જે નોર્થ ઈન્ડિયા માં લંચ અથવા ડિનર માં સ્ટાર્ટર તરીકે સર્વ થતાં હોય છે.જેમાં બેસન,ચોખા નો લોટ અને કોર્ન ફલોર ની સાથે મસાલા નો ઉપયોગ કરી બનાવાય છે. Bina Mithani -
વેજ ક્રિસ્પી(Veg Crispy Recipe in Gujarati)
#GA4#cabbage#cookpadindia#cookpadgujrati રેસ્ટોરન્ટ જેવું જ એકદમ ક્રિસ્પી અને ચટાકેદાર સ્ટાર્ટર બને છે. જોઈ ને જ મો માં પાણી આવી જશે.તમે પણ બનાવજો.ખુબ જ ઈઝી છે.તો ચાલો........ Hema Kamdar -
બેબી કોર્ન ડ્રાય પનીર ચીલી (Baby Corn Dry Paneer Chili Recipe In Gujarati)
#30mins#cookpadindia#cookpadgujarati Amita Soni -
-
-
-
ફ્રાય બેબી કોર્ન રેસિપિ (Fry baby corn Recipe In Gujarati)
સ્ટૉટરમા અને બૅથડે પર બાળકો માટે આ ડીશ સારી લાગે છે.દીવાળી મા મહેમાનો ને પણ સર્વ કરી શકાય.#GA4#Week9#fry Bindi Shah -
-
-
-
-
ક્રિસ્પી બેબી પોટેટો કોર્ન ચીલી
મિત્રો આ મારી cookpad પર પ્રથમ રેસિપી છે.બધા બહુ સરસ વાનગીઓ બનાવીને રોજ પોસ્ટ કરે છે તેનાથી inspired થઈ આજે હું આ મારી એક રેસિપી તીખી વાનગીની ચેલેન્જમાં પોસ્ટ કરી રહી છું. મને આશા છે કે આપ સહુને આ પસંદ આવશે અને આપ આપના ત્યાં બનાવી જરૂરથી try કરજો ક્રિસ્પી બેબી પોટેટો કોર્ન ચીલી.#વિકેન્ડ ચેલેન્જ#તીખી#ક્રિસ્પી બેબી પોટેટો કોર્ન ચીલી Yogini Gohel -
-
-
ક્રિસ્પી વેજ નૂડલ્સ ચાઈનીઝ પકોડા (Crispy Veg Noodles Chinese Pakoda Recipe In Gujarati)
#GA4#Week2 Nisha Parmar -
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
જો તમને મસાલેદાર અને ટેન્ગી ફૂડ ગમે છે, તો તમે ડ્રેગન પોટેટો અજમાવી શકો છો.આજકાલ નાના મોટા બાળકોમાં ચાઈનીઝ વાનગીઓનો શોખ વધતો જાય છે, તો વરસાદની ઋતુમાં બહાર લઈ જવા કરતાં ઘરે જ બનાવો અને પરિવાર સાથે માણો ડ્રેગન ..જે બાળકોને ઝટપટ લંચ બોક્સ ની રેસિપી તરીકે પણ ખૂબ ઉપયોગી છે.#MVF#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
ક્રિસ્પી ચાઇનીસ કોર્ન સ્ટિક
#Testmebest#તકનીક#ક્રિસ્પી ચાઇનીસ કોર્ન સ્ટિક આ રેસિપિ સ્ટાર્ટર માટે છે તેમાં કોર્ન સાથે ચાઇનીસ સોસ નાખી તળેલા છે ઉપર થી ચાટ મસાલો કે લીંબુ ની રસ નાખી સર્વ કરવું Mayuri Vara Kamania -
વેજ ફણગાવેલા કઠોળ વીથ બેબી કોર્ન સલાડ (Veg Sprouted Kathol Baby Corn Salad Recipe In Gujarati)
#GA4#Week20 Bhavana Shah -
બેબી કોર્ન મસાલા
#ડીનરબેબી કોર્ન, સ્વીટ કોર્ન અને ગાજર નો ઉપયોગ કરીને સરસ પંજાબી સ્વાદ ની સબજી બનાવી છે. રેસ્ટોરન્ટ ના સ્વાદ ને પણ ભુલાવી દે એવું સરસ શાક બને છે. ઓછા માં ઓછી સામગ્રી વાપરીને પણ સ્વાદિષ્ટ ભોજન બનાવી શકાય છે. અને ડીનર માં આવા રસાદાર શાક સરસ લાગે છે, જેને રોટલી, ભાખરી, કે પરોઠા સાથે પીરસો. Bijal Thaker
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14503759
ટિપ્પણીઓ (4)