ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)

Madhuri Chotai
Madhuri Chotai @Madhuri_04

ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ નંગટામેટાં
  2. ૧ ચમચીબટર
  3. ૧ ચમચીલાલ મરચું
  4. ૧ નંગતજ નો ટુકડો
  5. ૨ નંગલવિંગ
  6. ૬-૭ લીમડાના પાન
  7. ૧/૨ ચમચીમરચું પાઉડર
  8. ૧/૩ ચમચીમરી પાઉડર
  9. ૨ ચમચીખાંડ
  10. મીઠું સ્વાદાનુસાર
  11. કોથમીર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ટામેટાં ને બાફી બ્લેન્ડર થી ક્રશ કરી ગાળી લો.

  2. 2

    હવે એક પેન માં બટર મૂકી એ ગરમ થઇ જાય એટલે તેમાં લાલ મરચું, તજ, લવિંગ તથા લીમડા ના પાન નાખી ક્રશ કરેલ ટામેટાં નાખી ઉકળવા દો.

  3. 3

    ત્યારબાદ તેમાં મરચું, મીઠું સ્વાદાનુસાર નાખી ખાંડ તથા મરી પાઉડર નાખી બરાબર હલાવી લો. ઉકળી જાય એટલે તેને ફરી કાણા વારી પ્લેટ થી ગાળી લો.

  4. 4

    હવે ઉપર કોથમીર છાંટી ગરમ ગરમ સર્વ કરો. તૈયાર છે ટોમેટો સૂપ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Madhuri Chotai
Madhuri Chotai @Madhuri_04
પર

Similar Recipes