ટામેટા સૂપ (Tomato Soup Recipe In Gujarati)

Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery @cook_26449991
ટામેટા સૂપ (Tomato Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટા ને પાણી ને મીઠું નાખી બાફી લેવા ત્યારબાદ તેને ઊપર ની સ્કિન નિકાળીને તેને ક્રશ કરી ને એક ગરણી માં ગાળી લેવુ.. ત્યારબાદ એક પૅનમાં ઘી નાખી ને તેમાં જીરું નાખી ટામેટા નો પલ્પ નાખી દેવો તેમાં મીઠું,મરચું,મરી નાખી ખાંડ ઉમેરી ને ઉકાળવા દેવુ... ટોસ્ટ જોડે ગાર્નિશ કરવું
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટામેટા નો સૂપ (Tomato Soup Recipe in Gujarati)
#GA4#week20શીયાળા માં સૂપ સારો. અને એમાં ટામેટા નો સૂપ પીવાની મજા આવે. અમારે ત્યાં નાના - મોટા બધાને વધારે ટામેટા નો સૂપ ભાવે. બ્રેડ ક્રમ્સ ની જગ્યા એ ટોસ્ટ પણ લઇ શકાય. અમારે ત્યાં બધા ટોસ્ટ લે. Richa Shahpatel -
ટામેટા નું સૂપ(Tomato soup recipe in gujarati)
#GA4#Week10#soupશિયાળામાં ટામેટા નું સૂપ સૌથી હેલ્થી છે. અને સૌ ને ભાવે પણ... Soni Jalz Utsav Bhatt -
-
-
-
-
-
-
-
-
-
-
ટામેટા નું સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC#MBR3ટામેટા, ગાજર અને બીટને બાફીને આ નેચરલ સૂપ શિયાળામાં શરીરને પોષણ અને વિટામિન સાથે હિમોગ્લોબીન વધારે છે.. Sunita Vaghela -
ટામેટા બીટ નો સૂપ (Tomato Beetroot Soup Recipe In Gujarati)
ટામેટા ને બીટ નો હોટલ જેવો સૂપ Jayshree Soni -
-
-
-
-
ટોમેટો સૂપ (Tomato soup recipe in gujarati)
#GA4#week20#સૂપ....અત્યારે શિયાળા ની ઋતુ હોવાથી ખુબજ સરસ ટામેટા આવે છે... મે આમાં બીજા વેજીટેબલ્સ નો પણ ઉપયોગ કર્યો છે... તો શિયાળા નું મજેદાર ગરમા ગરમ ટોમેટો સૂપ... Taru Makhecha -
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#ટોમેટોસૂપ#tomatosoup#tameta#soup#cookpadindia#cookpadgujaratiવિટામીન સી થી ભરપૂર અને સૌનો મનપસંદ સૂપ Mamta Pandya -
-
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20#સૂપ#ટોમેટો સૂપ વિથ બ્રેડ ક્રમ્સNamrataba parmar
-
-
-
ટોમેટો સૂપ(Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20#Soupસૂપ સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક હોય છે. સૂપ જમવા ની પહેલા લેવા માં આવે છે. દુનિયા માં ઘણા પ્રકારના સૂપ બનાવવા માં આવે છે. અહીં રેસ્ટોરન્ટ સ્ટાઈલ ટેસ્ટી અને ક્રીમી એવું ટોમેટો સૂપ બનાવેલ છે. ઠંડી માં ગરમ ગરમ સૂપ બનાવી ને મજા માણો. Shraddha Patel -
-
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20#Soupશિયાળાની ઠંડીમાં ગરમાગરમ સૂપ પીવાની મજા આવે. જ્યારે સુપ નું નામ આવે ત્યારે ટોમેટો સૂપ જ યાદ આવે. ટોમેટો સૂપ ફટાફટ બની જાય છે. અને હેલ્ધી પણ છે. તો હું આજે ટોમેટો સૂપ બનાવું છું. Nita Prajesh Suthar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14514666
ટિપ્પણીઓ