રાગી મેથી ના પૂડા (Ragi Methi Puda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેહલા રાગી નો લોટ,ચણા નો લોટ લો
- 2
પછી તેમાં મેથી ની ભાજી, આદુ લસણ મરચા પેસ્ટ ઉમેરો
- 3
પછી તેમાં છીણેલી દૂધી, હળદર, મરચું, ધાણાજીરુ ઉમેરો પછી આ બધું સરખી રીતે મિક્સ કરો
- 4
હવે દહીં ની મદદથી ઢોસા જેવું ખીરું બનાવો અને અડધો કલાક પલળવા દો
- 5
હવે એક નોનસ્ટિક પેનમાં મોટા પુડા ઉતારો,અને ધીમા તાપે એક બાજુ થવા દો.
- 6
એકબાજુ થોડા લાલ થાય પછીએને ઉથલાવી બીજી સાઇડ થવા દો બીજી બાજુ થઈ જાય એટલે એને ટામેટા કેચપ જોડે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
મેથીની ભાજી ના પૂડા (Methi bhaji Puda Recipe in Gujarati)
#GA4#week19શિયાળા માં બધી ભાજીઓ મળી રહે છે, તળેલું ઓછું ખાવું હોય તો ભજીયા ની જગ્યા એ મેથીની ભાજી ના પુડા બનાવી શકાય. Bhoomi Talati Nayak -
-
-
-
રાગી ના થેપલા (Ragi Thepla recipe in Gujarati)
# GA4 Week 20રાગી માં કેલ્શીયમ ખુબ હોય છે. Hetal Shah -
રાગી વેજીટેબલ પરાઠા
હેલ્થી ફોર ઓલ (બાળકો ને આપશો તો ઈમમુનિટી પાવર વધશે સાથે વેઈટ પણ વધશે )બાળકો માટે attractive બનાવા માટે મેં કેટ શેપ બનાવ્યું છે જે રેસિપી મા શેર કર્યું છે. Parita Trivedi Jani -
-
-
જુવાર બાજરી મેથી ના થેપલા (Jowar Bajri Methi Thepla Recipe in Gujarati)
#GA4#week20#Thepla Reshma Tailor -
-
-
-
મેથી ના થેપલા (Methi Thepla recipe in Gujarati)
મેથીની ભાજીના બાજરી ના થેપલા અને માખણ#GA4#week20 Bina Talati -
રાગી અને ઓટ્સનો વેજીટેબલ હાંડવો (જૈન) (Ragi Oats Vegetable Handva Recipe In Gujarati) (jain)
#AsahiKaseiIndia#0oilrecipe#Fam#GA4#Week20#RAGI#COOKPADGUJRATI#COOKPADINDIA રાગી અને ઓટ્સ બંને ફાઈબરથી ભરપૂર છે આ ઉપરાંત તેમાં ખૂબ જ સારા પ્રમાણમાં કેલ્શિયમ, એમિનો એસિડ વગેરે આવેલ છે અને તે ગ્લુટેન ફ્રી ધાન્ય હોવાથી ડાયટ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.અહીં મે આ ઝીરો રેસીપી તૈયાર કરેલ છે. તે ખાવામાં સરસ અને સ્વાદિષ્ટ લાગે છે. ડાયાબિટીસ, થાઇરોઇડ,કોલેસ્ટ્રોલ , હાઈ બ્લડપ્રેશર વગેરે ના દર્દી માટે ખૂબ જ લાભદાયી છે. આ હાડવો બનાવવા માટે આથો લાવવો પડતો નથી. આ એક ઈન્સ્ટન્ટ વાનગી છે. મારા પરિવારમાં દરેક ને પસંદ પડી છે અને આ વાનગી તૈયાર કરેલ છે. Shweta Shah -
મેથી પાલક ના થેપલા (Methi Palak Thepla Recipe In Gujarati)
#GA4#Week20Keyword: Thepla Nirali Prajapati -
-
-
-
-
મેથી ની ભાજી ના થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)
મેથી ની ભાજી ના થેપલા (તવી પર ના રોટલા)#GA4 #Week20 hiral Shah -
-
-
મેથી ડુંગળી ના ચીલા (Methi Dungli Chila Recipe In Gujarati)
#GA4 #Week22#Chillareceip Bhavnaben Adhiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14516883
ટિપ્પણીઓ (2)