ખજુર રોલ્સ ( Khajur Rolls Recipe in Gujarati

Avani Tanna
Avani Tanna @cook_25969033

ખજુર રોલ્સ ( Khajur Rolls Recipe in Gujarati

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો
  1. 1 કિલોખજુર
  2. 2ફમેલી પેક parle G બિસ્કિટ
  3. 150 ગ્રામટોપરા નુ ખમણ
  4. 100 ગ્રામમલાઈ
  5. 100 ગ્રામદરેલિ ખાંડ
  6. 2 ટેબલ સ્પૂનકોકો પાઉડર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ parle G બિસ્કિટ ને ક્રશ કરી લ્યો.

  2. 2

    ત્યારબાદ ખજુર, બિસ્કિટ અને કોકો પાઉડર એડ કરી ને કઢાઈ મા ઘી મુકીને સોતે કરી લ્યો.

  3. 3

    ત્યારબાદ તે મિશ્રણ ના લૂઆ વાળી અને બટર પેપર માં તેને વળી લ્યો.

  4. 4

    ત્યારબાદ એક બાઉલ મા ટોપરા નુ ખમણ, ખાંડ અને મલાઈ એડ કરી ને મીસરણ ત્યાર કરી લ્યો.

  5. 5

    ત્યારબાદ આ ત્યાર કરેલુ પુડિંગ ને ખજૂર ઉપર પાથરી અને તેનો રોલ વારી લ્યો.

  6. 6

    ત્યારબાદ તે રોલ ને ફ્રિજ મા 2 કલાક સુધી સેટ કરવા મુકી દીયો.

  7. 7

    ત્યારબાદ તેને સ્ર્વીઁગ પ્લેટ મા સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Tanna
Avani Tanna @cook_25969033
પર

ટિપ્પણીઓ

Similar Recipes