ચોકલેટ બોલ (Chocolate Ball Recipe In Gujarati)

Pooja Shah
Pooja Shah @pooja

મારા 5.7 વર્ષ નાં દિકરા એ બનાવી એટલે રેસીપી મુકવાની ઈચ્છા થઈ.

ચોકલેટ બોલ (Chocolate Ball Recipe In Gujarati)

મારા 5.7 વર્ષ નાં દિકરા એ બનાવી એટલે રેસીપી મુકવાની ઈચ્છા થઈ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
21 નંગ
  1. 17 નંગમેરીગોલ્ડ બિસ્કિટ
  2. 5 ચમચીદૂધ
  3. 2 ચમચીકોકો પાઉડર
  4. 2 ચમચીદળેલી ખાંડ
  5. 1 ચમચીછીણેલું ડાર્ક ચોકલેટ
  6. સજાવટ
  7. કોપરા નું છીણ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધા બિસ્કિટ ને મિક્સર માં ક્રશ કરીને પાઉડર બનાવો.

  2. 2

    પછી આ પાઉડર ને એક તાવડીમાં કાઢીને તેનાં પર કોકો પાઉડર તથા દળેલી ખાંડ ઉમેરીને બરાબર હલાવું.

  3. 3

    પછી તેમાં છીણેલું ડાર્ક ચોકલેટ તથા દૂધ ઉમેરીને બરાબર મિક્સ કરીને ભાખરી ની જેમ કઠણ લોટ ગૂંથવુ.

  4. 4

    પછી તેનાં ગુલ્લા કરીને કોપરા નું છીણ ચોંટાડી ને ખાવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pooja Shah
Pooja Shah @pooja
પર

Similar Recipes