પાપડ રોલ (Papad Roll Recipe In Gujarati)

Pooja Shah
Pooja Shah @pooja

પાપડ રોલ (Papad Roll Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
2 લોકો
  1. ૩નંગ - પાપડ
  2. 1 નંગ- ડુંગળી
  3. 1 નંગ- કેપ્સીકમ
  4. 50 ગ્રામ- પનીર
  5. 1 નંગ- લીલા મરચાં
  6. 2 ચમચી- જીરૂ પાઉડર
  7. 1 ચમચી- લાલ મરચું
  8. 2ચમચી- ચાટ મસાલો
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. સજાવટ માટે
  11. સેવ

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    પાપડ ના બે ભાગ કરી ને શેકવા.ગરમ હોય ત્યારેજ રોલ વાળી લેવા.

  2. 2

    ડુંગળી, કેપ્સીકમ તથા લીલાં મરચાં ના નાના ટુકડા કરવા.પનીર ના પણ નાના ટુકડા કરવા.

  3. 3

    એની અંદર બઘા મસાલા નાખી ને હલાવવુ.

  4. 4

    પછી પાપડ ને ગ્લાસ માં મૂકીને ઉપર બનાવેલુ સ્ટફિંગ ભરવું. ઉપર થી સેવ નાખીને પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pooja Shah
Pooja Shah @pooja
પર

Similar Recipes