દૂધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)

sandip Chotai @Sandip
દૂધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધી અને બટેટાની છાલ કાઢી સમારી લો. ટામેટાને પણ સમારી લો.
- 2
હવે કૂકરમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઇ, જીરું ને હિંગ નાખો. પછી તેમાં ટામેટા ઉમેરો.
- 3
ટામેટા સતળાઈ જાય એટલે તેમાં બધા મસાલા ઉમેરી મિક્સ કરી દૂધી તથા બટાકા ઉમેરો.
- 4
હવે જરૂર મુજબ પાણી ઉમેરી કુકર ને 3 સીટી વાગવા દેવી.
- 5
દૂધી બટેટાનું રસદાર શાક સર્વ કરી શકો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દૂધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
#GA4#Week21Key word: bottle gourd#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#GA4 #Week21 #bottle gourd Ekta Pinkesh Patel -
-
દૂધી ચણા દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#GA4#Week21bottle gourdDudhi Jagruti Chauhan -
-
-
-
-
-
-
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana dal Shak Recipe in Gujarati)
#GA4#week21Bottle guard Khushbu Sonpal -
-
-
-
-
-
-
-
-
-
-
દૂધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#cooksnepthemeoftheweek#સમરવેજીટેબલસસમર માં શાકભાજી માં choice નથી મળતી,આજેમને કુણી દૂધી મળી તો બટાકા મેળવી ને શાક બનાવ્યું છે. Sangita Vyas -
-
-
-
દુધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
આજે મેં દુધી બટાકા નુ શાક બનાવ્યું છે. ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. અને ખાવા માટે પણ હેલ્ધી છે.#GA4#Week21#bottalgourd#દુધીબટાકાનુંશાક Chhaya panchal -
-
દૂધી બટાકા નુ ફરાળી શાક (Dudhi Bataka Farali Shak Recipe In Gujarati)
#GA4 #Week21 #દૂધી Madhavi Bhayani -
દૂધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#KS6દૂધી ઠંડી, ધાતુવર્ધક લોહીની કમી ને દૂર કરે છે. દૂધીના ઘણા ફાયદાઓ છે તેથીજ તેનો ઉપયોગ ઘણી બધી રીતે થાય છે. દૂધીનો જ્યૂસ પીવાથી મગજની ગરમી દૂર થાય છે. દૂધીના તેલની માલિશ કરવામાં આવે છે.બંગાળ માં દૂધીના પાનની ભાજી પણ બનાવવામાં આવે છે. Ankita Tank Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14536108
ટિપ્પણીઓ