લીલા ચણા નુ શાક (Green Chana Shak Recipe in Gujarati)

POOJA Bhatt @cook_28571885
લીલા ચણા નુ શાક (Green Chana Shak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લસણ ખાંડવુ, ટામેટું સુધારી પછી કુકર મા તેલ ગરમ થાય પછી રાઈજીરુ સાંતડી હીંગ ઉમેરો. પછી ટામેટું સાંતડી તેમા મસાલા ઉમેરી ચઢવા દેવુ.
- 2
ચણા ઉમેરવા થોડી વાર પછી ઢાંકણ ઢાંકી ને 3 થી 4 સીટી વાગે એટલે ગેસ બંધ કરી દેવો.
- 3
લીલાધાણા અને લીંબુ ઉમેરી સર્વ કરવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
લીલા ચણા નુ શાક (Lila Chana Shak Recipe In Gujarati)
#VR#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
-
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5#week5#લીલા ચણના શાક ઝિઝંરા ,પોપટા, બુટ અનેક નામો થી જાણીતા લીલા ચણા શિયાળા ની સીજન મા ખુબ સરસ મળે છે . લીલા ચણા ના શાક બનાવી છે. Saroj Shah -
-
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiલીલા ચણા નું શાક GREEN CHICKPEA SABJI Ketki Dave -
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5#cookpadindia#cookpadgujaratiલીલા ચણા માં વિટામિન, મિનરલ્સ અને ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે. તેમજ તેનું શાક પણ બહુ જ સ્વાદિષ્ટ બને છે. Ranjan Kacha -
લીલા ચણા નુ શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
લીલા ચણાનું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5#cookpadguj#cookpad#cookpadindiaઅનહદ આનંદ છે કે લીલા ચણાનું શાક લીલુ બન્યું ખરું !! ઘણા બધા નુસખા અજમાવ્યા પછી મિત્રોને પણ જણાવી રહી છું.લીલા ચણા ના શાક ને લીલુ રાખવું એ બહુ અઘરું કામ છે. આ શાકમાં ગ્રીન ચટણી નો જ કમાલ છે. ગ્રીન ચટણી માં બધી જ ટેસ્ટી વસ્તુ આવી જાય છે તેમજ શાકનો ગ્રીન કલર પણ જાળવી રાખે છે. વડી શાકમાં હળદર , લાલ મરચું ના ઉમેરવાથી પણ શાકનો કલર જળવાઈ રહે છે. Neeru Thakkar -
-
-
લીલા ચણાનું શાક (Lila chana nu shak recipe in gujarati)
આજે રવિવાર છે માટે અને શિયાળાની શરુઆત થઈ ગઈ માટે આજે અમે સીઝનના પહેલા લીલા ચણાનુ શાક અને રોટલા સાથે છાશ ગોળ અને લીલા મરચાંની મજા લીધી. Bharati Lakhataria -
લીલા ચણા નુ શાક (Lila Chana Shak Recipe In Gujarati)
લીલા ચણા શિયાળો શેરુ થાય ને આવે છે તેની સબજી સરસ બને છે મને બનાવી છે. Harsha Gohil -
-
-
-
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5શિયાળામાં માં લીલા ચણા બહુ મળે છે,લીલા ચણા માં થી શાક,ચાટ અને મીઠા માં શેકી ને ખવાય છે,અહીં લીલા ચણા ના શાક ની રેસીપી બનાવી છે. Tejal Hitesh Gandhi -
લીલા કાંદા લસણ ને રતલામી સેવ નુ શાક (Green Onion Garlic Ratlami Sev Shak Recipe In Gujarati)
#FFC3(Week)#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14536883
ટિપ્પણીઓ