સ્વીટ કોર્ન ટોમેટો સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)

સ્વીટ કોર્ન ટોમેટો સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એકદમ લાલ કલરના ટામેટાં લેવા.. લસણની કળી ફોલીને તૈયાર કરી લેવી.. લીલા મરચાને ઝીણા સમારી લેવા મીઠા લીમડાના પાન ઘોઇ કોરા કરી લેવા
- 2
હવે એક કૂકરમાં ટમેટાને મોટા સમારી લેવા ત્યારબાદ તેમાં લસણની કળી નાખી થોડું પાણી એડ કરી ચપટી મીઠું ઉમેરી બાફવા મૂકી દેવા તેમજ સ્વીટ કોર્ન એ પણ બાફી લેવી ટામેટાં બફાઈ ગયા બાદ તેમાં બ્લેન્ડરથી ક્રશ કરી ગાળી લેવું
- 3
ત્યારબાદ તેને ગરમ કરવા મૂકવું તેમાં હળદર તેમજ ગોળ, ખાંડ અને મરચું પાઉડર અને જીરૂ પાઉડર ઉમેરી સારી રીતે ઊકળવા દેવું
- 4
ત્યારબાદ વઘારીયા માં વઘાર માટે તેલ ગરમ કરવા મુકો ત્યારબાદ તેમાં જીરું નાખી તરત જ મરચા ની કટકી તેમજ લીંબુ, મીઠા લીમડાના પાન નાખી ફરી પાછું થોડું મરચું પાઉડર એડ કરવું
- 5
આ તેલ ના વઘારને તરત જ સુપમાં રેડી દેવું વગાર રેડયા બાદ સુપ ને થોડીવાર ઉકળવા દેવું
- 6
હવે આ સુપમા એક બાઉલમાં લઈ તેમાં ફરી પાછા થોડા સ્વીટ કોર્નરના દાણા ઉમેરવા તેમજ ઉપરથી કોથમીર નાખી તેમજ દૂધની મલાઈ ઉમેરી ગરમ ગરમ સર્વ કરવું
- 7
લો... તૈયાર છે આપણું ગરમ-ગરમ સ્વીટ કોર્ન સૂપ...
જે શિયાળામા ખાવાની ખૂબ મજા આવે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
ઠંડી ની મોંસમ માં સૂપ પીવા ની કઈક અલગજ મજા હોય છે તો આજે આપણે સ્વીટ કોર્ન સુપ ની મજા લઇસુ Jigna Patel -
સ્વીટ કોર્ન સૂપ(Sweet corn soup recipe in Gujarati)
#સુપરસેફ# મોન્સૂન સ્પેશિયલ ચોમાસાની ઋતુ આવી ગઈ છે વરસાદ ચાલુ હોય ત્યારે ગરમ ગરમ કંઈક ખાવાનું અથવા કંઈક પીવાનું મન થાય છે આજે મેં મકાઈનું સૂપ બનાવ્યું છે જે મારી દીકરી ને બહુ ભાવે છે.જે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે. તે સવારે પણ લઈ શકાય અને સાંજે પણ લઇ શકાય છે. (કહેવાય ને છોટી છોટી ભૂખ બાય બાય.😄) Hetal Vithlani -
-
-
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
ચોમાસા અને શિયાળામાં કોર્ન સૂપ પીવાની બહુ મજા પડે. આજે માવઠાને લીધે શિયાળો+ચોમાસા નું વાતાવરણ હોઈ ગરમાગરમ સ્વીટ કોર્ન સૂપ બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
સ્વીટ કોર્ન સુપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#GA4#Week20આ સુપ નો આનંદ ઠંડીની સીઝન માં ખૂબ સરસ આવે છે.કોનૅ એ મેઈન ઘટક છે. ટેસ્ટ માં ખૂબ સરસ હોય છે. એકદમ રીચ અને હેલ્ધી લાગે છે. Pinky Jesani -
-
-
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup recipe in Gujarati)
આ સુપ મકાઈ અને બીજા વેજિટેબલ્સને ઉમેરીને બનાવવામાં આવે છે જે ચોમાસાની સિઝનમાં પીવાની ખૂબ મજા આવે છે સૂપ ખૂબ જ હેલ્ધી છે Arti Desai -
-
-
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe in Gujarati)
#GA4#Week20આજે મેં ડિનરમાં ટોમેટો સૂપ બનાવેલું જે શરદીની ઋતુમાં ખૂબ ટેસ્ટી લાગે છે ખાવ માં હેલ્થી પણ છે. Komal Batavia -
સ્વીટ કોર્ન સુપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#MFF#cookpadindia#Cookpadgujaratiસ્વીટ કોર્ન સુપ Ketki Dave -
-
-
સ્વીટ કોર્ન ચીઝ સૂપ (Sweet Corn Cheese Soup Recipe In Gujarati)
#GA4#Week20#સૂપ ( સ્વીટ કોન ચીઝ સૂપ) Pina Chokshi -
-
-
-
-
-
-
-
-
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#GA4#Week20#Post1#Soupઅત્યારે ઠંડી માં આ સૂપ પીવાની બહુ મજા આવે છે,,, આ સૂપ પીવામાં પણ ખૂબ હેલ્ધી હોય છે... અને ઓછી સામગ્રીમાં જલ્દીથી બની પણ જાય છે, Payal Desai
More Recipes
ટિપ્પણીઓ