રવા ઉપમા રોલ (Rava Upma Rolls Recipe in Gujarati)

Amita Patel
Amita Patel @cook_27440992

રવા ઉપમા રોલ (Rava Upma Rolls Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
4 લોકો માટે
  1. 200 ગ્રામરવો
  2. 400 ગ્રામપાણી
  3. 1નાની ડુંગળી ઝીણી સમારેલી
  4. 1નાનુ ગાજર ઝીણુ સમારેલુ
  5. 3 નંગલીલા મરચાં ઝીણા સમારેલા
  6. સ્વાદ મુજબ મીઠુ રાઇ જીરું વધાર માટે તેલ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરો તેમા રાઇ જીરું નો વધાર કરી તેમાં લીલાં મરચાં નાખો.

  2. 2

    તેમા ડુંગળી ગાજર નાખી સારી રીતે સાંતળો.

  3. 3

    પછી તેમા ગરમ પાણી નાખી. બરાબર ઊકળે એટલે તેમાં રવો થોડો થોડો ઉમેરતા જવુ. હલાવી લો.

  4. 4

    થોડુ થોડુ ગરમ હોય ત્યારે બરાબર મિક્સ કરી તેના રોલ બનાવવા.

  5. 5

    એક કડાઈમાં તેલ ગરમ કરો તેમા રોલ નાખી લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી તળો. ગરમા ગરમ સર્વ કરો લીલી ચટણી સાથે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amita Patel
Amita Patel @cook_27440992
પર

Similar Recipes