રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં સામો આને સાબુદાણા ને મીક્ષરમાં ક્રસ કરો
- 2
ઢોકળા જેવું કરું કકરો લોટ તૈયાર કરો પછી એક બાઉલમાં કાઢી તેમાં દહીં નાખી ચાર પાંચ કલાક રહેવા દો
- 3
બેટર સરસ ધટ થાય એટલે તેમાં છીણેલી દૂધી આદું મરચાં ની પેસ્ટ કોથમીર મીઠું સ્વાદ અનુસાર નાખી ને
- 4
એક પેનમાં તેલ લગાવી ખીરાને પાથરી દો ઊપર થી તલ કોથમીર છાંટી ને ઢાંકી ને સરસ ચડવા દો બંને બાજુ સરસ થઈ જાય એટલે પીરસ દો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી વેજ હાંડવો
આ હાંડવો માં આથા ની જરૂર નથી હોતી.. ટેસ્ટી હાંડવો જલ્દી બની જાય.. Tejal Vijay Thakkar -
દૂધી ના ફરાળી રોલ (Dudhi Farali Roll Recipe in Gujarati)
#GA4#Week21ભારત એક પારંપરિક દેશ છે જ્યાં લોકો ઈશ્વર પર વિશ્વાસ રાખીને ભક્તિ કરે છે, માટે લોકો એકાસણા, ઉપવાસ , કરી શ્રધ્ધા માં અનુમોદના કરે છે માટે આજે મેં દૂધી ની ફરાળી રોલ બનાવવા પ્રયાસ કર્યો છે. Mayuri Doshi -
-
-
-
-
-
-
-
ફરાળી હાંડવો (Farali Handvo Recipe In Gujarati)
#Famમારા સાસુએ શીખવ્યો. જે અવારનવાર ફરાળ મા બને. Avani Suba -
દૂધી બટાકા નુ ફરાળી શાક (Dudhi Bataka Farali Shak Recipe In Gujarati)
#GA4 #Week21 #દૂધી Madhavi Bhayani -
-
-
-
-
-
-
-
-
-
દૂધી ના ફરાળી થેપલા (Dudhi Farali Thepla Recipe In Gujarati)
#EBWeek10દૂધીના ફરાળી થેપલા સરસ બને છે અને જેને રાજગરાના થેપલાં ન ભાવતા હોય તેને પણ ભાવે છે અને રાજગરો આપણા હેલ્થ માટે ખૂબ જ સારો છે અને તેમાં દૂધી નાખવાથી વધારે હેલ્થી બને છે Kalpana Mavani -
-
-
-
-
ફરાળી ડીશ રાજગરાના થેપલા
#RB19#Week19#ફૂલ ફરાળી ડીશબે દિવસ પહેલા જ અમારે એકાદશી ઉપવાસ ગયો ત્યારે મે ફૂલ ફરાળ બનાવ્યું હતું કેમ કે ગેસ્ટ પણ આવિય હતા એટલે એમને પણ મોજ આવી ગયી તો આજે મરી ફૂલ ફરાળી દિસ શેર કરું છું Pina Mandaliya -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14545959
ટિપ્પણીઓ