દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધી ને ધોઈ ને તેની છાલ કાડી લેવી. ત્યારબાદ તેને મોટા છીણા વડે છીણી લેવુ.
- 2
એક તપેલી માં પાણી ગરમ કરી ને તેમાં તરત છીણેલી દૂધી ને ધોઈ લેવી.
- 3
હવે એક પેન માં ઘી નાખી તેમાં દૂધી સાતરી લેવી. તેમાં દૂધ અને મલાઈ ઉમેરી ને ફૂલ ગેસ e ચલાવતા રેવું. બધુ પાણી બારી લેવુ.
- 4
હવે તેમાં ખાંડ ઉમેરી ને ચલાવતા રેવું.
- 5
ફૂડ કલર ઉમેરી લેવો.
- 6
તેમાં મેવા પાઉડર ઉમેરી ને ચલાવી લેવુ. હવે એક થાળી માં ઘી ચોપડી તેના ઉપર હલવો પાથરી દેવો.
- 7
ઠંડો થાય એટલે એને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#GA4 #Week21 #bottle gourd Ekta Pinkesh Patel -
-
દુધીનો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
મેં આ દુધીનો હલવો ઘી બનાવ્યા પછી વધેલા કીટા માંથી બનાવેલો છે.આ રીતે દુધીનો હલવો બનાવે તો તેમાં માવા ની જરૂર પડતી નથી અને તે ખૂબ જ સરસ બને છે. Priti Shah -
-
દૂધી નો હલવો(Dudhi Halwa Recipe in Gujarati)
#GA4#week6#halwaદૂધી નો હલવો એક પરંપરાગત વાનગી છે, દૂધી નો હલવો સ્વાદિષ્ટ અને સરળતાથી બનાવી શકાય જે ગરમ અને ઠંડુ બંને રીતે સરસ લાગે છે, માવા વગર જ દૂધી નો હલવો સ્વાદ મા સરસ લાગે છે ઓછા સમયમાં બની જાય છે, ઘણા બાળકો દૂધી ખાતા ન હોય તો આ રીતે બનાવી શકાય Ved Vithalani -
-
દૂધી ચણા દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#GA4#Week21bottle gourdDudhi Jagruti Chauhan -
-
-
-
-
-
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)
#GA4#WEEK21#bottle_guard Colours of Food by Heena Nayak -
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)
#GA4 #Week21Bottle gourdદૂધીદૂધી નો ગુણ ઠંડકનો છે દુધી બધી રીતે શરીરમાં ઠંડક આપે છે દૂધીનો ઉપયોગ કરીને આજે દુધીનો હલવો બનાવ્યું છે Rachana Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14550570
ટિપ્પણીઓ (4)