દૂધીના મુઠીયા (Dudhi Muthiya Recipe in Gujarati)

Arpita Kushal Thakkar
Arpita Kushal Thakkar @cook_20058896
શેર કરો

ઘટકો

25-30 મિનિટ
3-4 સર્વિંગ્સ
  1. 1બાઉલમાં ઘઉંનો કરકરો લોટ
  2. 1બાઉલ છીણેલી દૂધી
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. એકથી બે પરી તેલ
  5. 1 ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  6. 1/2ટે હળદર
  7. 1ટે ધાણાજીરું પાઉડર
  8. 1/2ટે ગરમ મસાલો
  9. 1 ટેબલ સ્પૂનઆદુ મરચા લસણની પેસ્ટ
  10. પાણી જરૂર મુજબ
  11. 1/4 ટેબલ સ્પૂનખાવાનો સોડા
  12. 1ટે મેથિયાનો મસાલો
  13. 1ટે દહીં
  14. 1/2ટે જીરું
  15. 1/2ટે અજમો
  16. 1ટે તલ
  17. વઘાર માટે ----
  18. 1-2ટે તેલ
  19. 1/2ટે રાઈ
  20. 1/2ટે તલ
  21. 2-3આખા લાલ મરચા
  22. 5-7લીંબડાના પાન

રાંધવાની સૂચનાઓ

25-30 મિનિટ
  1. 1

    એક બાઉલમાં છીણેલી દુધી લો તેમાં લાલ મરચું હળદર ધાણા પાઉડર ગરમ મસાલો મીઠુ આદુ-મરચા-લસણની પેસ્ટ તેલ દહીં સોડા મેથિયાનો મસાલો નાખી મિક્સ કરી લો અને પછી લોટ નાખી મિક્સ કરી જરૂર જેટલું પાણી લઇ લોટ જેવું બાંધી લો અને લાંબા લુલા કરી લો અને સ્ટીમરમાં 20 મિનિટ માટે સ્ટીમ કરવા મૂકી દો

  2. 2

    પછી થઈ જાય એટલે બહાર કાઢી ઠંડા થવા દો અને કાપી લો પછી એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં રાઈ નાખો રાઈ તતડે એટલે તેમાં લીમડાના પાન તલ આખા લાલ મરચા નાખી વાઘરમાં કાપેલા મુઠીયા નાખી મિક્સ કરી લો અને થોડીવાર ઢાંકણ ઢાંકી રહેવા દો થઈ જાય એટલે સર્વિંગ પ્લેટમાં લઇ સર્વ કરો

  3. 3
  4. 4
  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Arpita Kushal Thakkar
Arpita Kushal Thakkar @cook_20058896
પર
i love cookingનવું નવું બનાવી જમાડવાની મજા જ કંઈક અલગ છે
વધુ વાંચો

Similar Recipes