દૂધીના મુઠીયા (Dudhi Muthiya Recipe in Gujarati)

Iime Amit Trivedi @Amit_cook_1410
દૂધીના મુઠીયા (Dudhi Muthiya Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દુધીને છોલીને છીણી લેવી.
- 2
હવે એક મોટી થાળીમાં ઘઉંનો લોટ લઈ, તેમાં ૨ ચમચી તેલ, દુધીનું છીણ, લાલ મરચુ, હળદર, ધાણાજીરૂ પાઉડર, ખાંડ, આદુ-મરચાની પેસ્ટ, લસણની પેસ્ટ, દહીં તથા ખાવાનો સોડા નાખી લોટ બાંધવો. (જરૂર પડે તો થોડું પાણી લેવું)
- 3
હવે ગેસ ચાલુ કરી, તેના પર મુઠીયા બનાવવાના કુકરમાં પાણી મુકી ગરમ થવા દેવું. હવે બાંધેલા લોટમાંથી લાંબા રોલ કરી મુઠીયાની થાળીમાં મુકવા તથા એ થાળીને કૂકરમાં મુકી ઢાંકણું બંધ ચઢવા દેવા. મુઠીયા ચઢી જાય એટલે ગેસ બંધ કરી દેવો. મુઠીયા ઠંડા થાય એટલે ચપ્પાથી નાના- નાના ટુકડા કરી લેવા.
- 4
હવે ગેસ ચાલુ કરી, તેના પર મોટી તાવડીમાં ૨ ચમચી તેલ લેવું. તેમાં હિંગ, રાઈ તથા તલ નાખવા, અને ગરમ થાય એટલે તેમાં ટુકડા કરેલ મુઠીયા નાખી બરાબર હલાવી મીક્ષ કરવું. પછી ગેસ બંધ કરી દેવો. અને મુઠીયા ડીશમાં પીરસવા.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana dal Shak Recipe in Gujarati)
#GA4#week21Bottle guard Khushbu Sonpal -
-
-
-
દુધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe in Gujarati)
#GA4#Week21#bottle gourd મેં મલ્ટીગ્રેઇન દુધી ના મુઠીયા બનાવ્યા છે મારા ઘરમાં આ મુઠીયા ચા સાથે બધાને બહુ ભાવે છે.. મેથી ની જગ્યાએ પાલક નાખીને બનાવ્યા છે મારા ઘરમાં છોકરાઓને મેથી ઓછી ભાવે છે Payal Desai -
દૂધી ભાત ના મુઠીયા (Dudhi Bhaat Na muthiya Recipe in Gujarati)
#GA4#WEEK21#BOTTELGAURD Kala Ramoliya -
-
દૂધીના મુઠીયા (dudhi na muthiya recipe in gujarati)
વિક્મીલ 3 મોન્સૂન સ્પેશલસુપરસેફ 3#માઇઇબુક Arpita Kushal Thakkar -
-
-
-
-
દુધી ના મુઠીયા (Dudhi Muthiya recipe in Gujarati) (Jain)
#GA4#WEEK21#DUDHI#COOKPADGUJRATI#COOKPADINDIA મુઠીયા એ ગુજરાતી ઘરમાં બનતું એક ફરસાણ છે આ ફરસાણ વર્ષો થી બધાને ઘરે બનાતું આવે છે. જે ખૂબ જ ઓછી સામગ્રી થી અને ફટાફટ તૈયાર થઇ જાય છે. Shweta Shah -
-
-
વાટીદાળ ના ખમણ (Vati Dal Khaman Recipe in Gujarati)
#CTઅમારા અમદાવાદની ઘણી બધી વાનગીઓ પ્રખ્યાત છે. જેમકે, નવતાડના સમોસા, રાયપુરના ભજીયા, આનંદના દાળવડા, લક્ષ્મીની પાણીપુરી અને દાસના ખમણ.દાસના ખમણ બહુ જ પ્રખ્યાત છે. મેં અહીં દાસના વાટીદાળના ખમણની રેસીપી મુકી છે. Iime Amit Trivedi -
દૂધીના મુઠીયા (Dudhi Muthiya Recipe in Gujarati)
મુઠીયા ઘણા બધા પ્રકારના બનાવવામાં આવે છે. જેમકે - જુદી જુદી ભાજીના,મિક્સ વેજીટેબલના,વધેલા ભાતના તેમજ દૂધીના - દૂધીના મુઠીયા લગભગ દરેક ના ઘરમાં બનાવાતા હશે. સવારના હેવી નાસ્તામાં અથવા સાંજના લાઈટ ડિનરમાં બનાવવામાં આવતા હોય છે.#GA4#Week21 Vibha Mahendra Champaneri -
-
-
-
દૂધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
#GA4#Week21#bottle guard( દૂધીના multigrain મુઠીયા) Vaishali Soni
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14542140
ટિપ્પણીઓ (16)