આમળા ની કેન્ડી (Amla Candy Recipe in Gujarati)

Khushbu mehta
Khushbu mehta @khushi123
Morbi

આમળા ની કેન્ડી (Amla Candy Recipe in Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
2 લોકો માટે
  1. 500ગ્રામ આમળા
  2. 500ગ્રામ ખાંડ
  3. પાણી

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    આમળા ને એક મોટા તપેલા માં લઇ અને આમળા ડૂબે તેટલું પાણી નાખી ગેસ પર રાખો અને 3 થી 4 ઉભરા આવવા દો

  2. 2

    હવે ઉભરા આવી જય પછી એક ચારની માં આમળા નિતારી લો અને હવે તેમાં ખાંડ ઉમેરો અને ચારની નીચે એક વાસણ રાખવું હવે ચારની માં જ 3 દિવસ રાખો અને જે ખાંડ ની ચાસણી વાસણ માં નીતરે એ એક બાજુ રાખો અને આમળા તૈયાર

  3. 3

    હવે જે ચાસણી છે ખાંડ ની એને તમે શરબત તરીકે યુઝ કરી શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushbu mehta
Khushbu mehta @khushi123
પર
Morbi
મને રસોઈ કરવી બહુ જ ગમે છે અને રસોઈ માં ન્યૂ શીખવા મળે એ પણ બહુ જ ગમે....
વધુ વાંચો

Similar Recipes