દુધી ની ફરાળી ખીચડી (Dudhi Farali Khichdi Recipe In Gujarati)

Neepa Chatwani
Neepa Chatwani @cook_18786478

દુધી ની ફરાળી ખીચડી (Dudhi Farali Khichdi Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. 500 ગ્રામદૂધી
  2. 5 - 6 ચમચીસીંગદાણાનો ભૂકો
  3. સ્વાદ અનુસારમીઠું
  4. 1+1/2 ચમચીલાલ મરચું પાઉડર
  5. ચપટીહળદર
  6. થોડું જીરું
  7. વઘાર માટે તેલ
  8. 1+1/2 ચમચી ખાંડ
  9. 1/2 લીંબુ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ દુધી ને ધોઈને છાલ ઉતારીને ખમણી લેવી

  2. 2

    એક પેનમાં તેલ મૂકીને જીરૂનો વઘાર કર્યા બાદ ખમણેલી દૂધીને તેમાં ઉમેરી દેવી. તેમાં મીઠું ઉમેરીને ઢાંકીને થોડીવાર માટે ધીરા ગેસે ચડવા દેવી.

  3. 3

    દુધી થોડી સોફ્ટ થાય એટલે તેમાં સીંગદાણાનો ભૂકો લાલ મરચું પાઉડર હળદર તથા ખાંડ અને લીંબુનો રસ ઉમેરી દેવા

  4. 4

    ત્યારબાદ તેમાં કોથમીર ઉમેરીને સરસ રીતે બધું હલાવી લેવું ત્યારબાદ એક સર્વિંગ બાઉલમાં કાઢીને કોથમીરથી ગાર્નિશ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neepa Chatwani
Neepa Chatwani @cook_18786478
પર

ટિપ્પણીઓ

Similar Recipes