દાબેલી સમોસા (Dabeli Samosa Recipe In Gujarati)

Thakkar Hetal @cook_26375327
દાબેલી સમોસા (Dabeli Samosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉં નો લોટ,મેંદો,રવો અને મીઠું મિક્સ કરો પછી તેમાં મુઠ્ઠી પડતું મોણ નાખી પરોઠા થી થોડો કઠણ લોટ બાંધો. ૩૦ મીનીટ રેસ્ટ આપો.
- 2
- 3
હવે વટાણા અને બટાકા બાફી લો.બટાકા નો માવો કરો.હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમાં થાય એટલે તેમાં દાબેલી નો મસાલો નાખી હલાવો પછી તેમાં બટાકા અને વટાણા નાખી મિક્સ કરો અને નીચે ઉતારી તેમાં મસાલા શીંગ અને કોથમીર ઉમેરી મિક્સ કરીને ઠંડુ થવા દો.
- 4
- 5
- 6
હવે લોટ મેથી લુવો લઈ મોટી રોટલી વણી તેને વચે થી કાપી બે સરખા ભાગ કરી કોન બનાવી તેમાં મસાલો ભરી સમોસા વળી લો. અને ગરમ તેલ માં ધીમા તાપે બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો. તૈયાર છે દાબેલી સમોસા. લીલી ચટણી,આંબલી ની ચટણી, ડૂંગળી અને સેવ સાથે સર્વ કરો.
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
લીલા લસણનાં સમોસા (Green Garlic Samosa Recipe In Gujarati)
#GA4#Week21#samosa#Post_2 Deval maulik trivedi -
-
-
મિક્સ વેજિટેબલ સમોસા (Mix vegetable samosa recipe in Gujarati)
#GA4#week21#Samosa(સમોસા) Siddhi Karia -
-
-
-
-
સમોસા (Samosa Recipe in Gujarati)
#GA4#Week21#samosaમે ગોલ્ડન એપરન માટે બનાવ્યા છે સમોસા આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14553759
ટિપ્પણીઓ