વેજિટેબલ સ્પ્રિંગ રોલ (Vegetable Spring Roll Recipe in Gujarati)

Radhu Pujara
Radhu Pujara @cook_26109212

વેજિટેબલ સ્પ્રિંગ રોલ (Vegetable Spring Roll Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૩ વ્યક્તિ
  1. ૨ કપઘઉં નો લોટ
  2. મીઠું મુજબ
  3. ૧ કપકોબીજ
  4. ગાજર
  5. ગ્રીન ડુંગળી
  6. ૧ ચમચીસોયા સોસ
  7. ૧ ચમચીગ્રીન ચીલી સોસ
  8. ૧ ચમચીટોમેટો કેચઅપ
  9. ૧ ચમચીઆદુ મરચા લસણ પેસ્ટ
  10. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    ઘઉં નો લોટ મીઠું નાખી બાંધો

  2. 2

    હવે બધું શાક ઉભુ સુધારી લો

  3. 3

    હવે તેલ મૂકી બધું સાતળી લો

  4. 4

    બધા સોસ ઉમેરો

  5. 5

    હવે પડ વાળી રોટલી બનાવો

  6. 6

    હવે મસાલો ભરી લઈ થી ચિપકાવી દો

  7. 7

    હવે તેલ મૂકી તળી લો

  8. 8

    તૈયાર છે વેજિટેબલ સ્પ્રિંગ રોલ 😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Radhu Pujara
Radhu Pujara @cook_26109212
પર

ટિપ્પણીઓ

Similar Recipes