દુધી દાળનું શાક (Dudhi Dal Shak Recipe in Gujarati)

Divya Dobariya @cook_24549539
દુધી દાળનું શાક (Dudhi Dal Shak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દુધી દાળ ને જરૂર મુજબ પાણી ને મીઠું નાખી બાફી લેવા
- 2
ત્યારબાદ પેનમાં તેલ મૂકીને તેલ આવી જાય એટલે તેમાં હિંગ, રાઈ, જીરૂ, લીમડાના પાન, લાલ સુકા મરચા, તમાલપત્ર, તજ, લવિંગ નાખી સહેજ હલાવી તેમાં કોથમીર કસૂરી મેથી હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, મરચું પાઉડર, વગેરે નાખીને ગેસની flame ધીમે રાખીને ખૂબ સારી રીતે હલાવો વઘાર બડે નહીં એનું ખાસ ધ્યાન રાખવું.
- 3
ત્યાર બાદ તેમાં ટામેટાં આદુ મરચાં ની ગ્રેવી કરી ને ઉમેરો અને મીઠું ઉમેરી દેવું ત્યારબાદ તેને પાંચ મિનિટ થવા દેવું વચ્ચે-વચ્ચે હલાવતા જવું
- 4
છેલ્લે તેમાં બાફેલા દુધી દાળ ઉમેરી લેવાં અને સારી રીતે હલાવી 2 મિનિટ થવા દેવું તેને ગરમ રોટલી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચટપટી મગ દાળ અને રાઈસ(mag dal and rice recipe in gujarati (
#સુપરસેફ૪#દાળ અને રાઈસઆજકાલ લોકોને જમવામાં એક સરખું પસંદ નથી આવતું એટલે હંમેશાં ગૃહિણીઓ કંઇકને કંઇક કરતી રહેતી હોય છે તો એવી જ રીતે અહીં આપણે રેગ્યુલર મગદાળ બનાવીએ તેનાથી થોડું અલગ ચટપટી મગ દાળ બનાવી છે. આ મગદાળ સાથે ખાઈ શકાય છે. તેમાં આજે બનાવીએ તો પણ ચાલે રોટલી મગ દાળ અને રાઈસ પણ બધાને આ મગદાળ સાથે ખૂબ જ ભાવશે. Divya Dobariya -
રજવાડી અડદ દાળ અને રાઈસ(rajvadi dal and rice recipe in gujarati)
#સુપરસેફ૪#દાળ અને રાઈસ#માઇઇબુક#પોસ્ટ૨૭અડદની દાળ એ એક પારંપરિક દેશી ખોરાક છે. જે આપણે ઘરે બનાવીએ છીએ. પરંતુ અહીં થોડા રજવાડી સ્વાદ મુજબ રજવાડી સ્ટાઇલ અડદની દાળ બનાવી છે. રેગ્યુલર સ્વાદમાં થોડો રજવાડી સ્વાદ મળી જાય તો ખૂબ મજા પડી જાય છે. એમજ અડદની દાળ અને સાથે રાઈસ એ ખૂબ પૌષ્ટિક ખોરાક છે. આ દાળ ને રોટલા સાથે ખાવાની પણ મજા પડે છે. Divya Dobariya -
-
-
-
દૂધી ચણાદાળનુ શાક (dudhi chanadal shak recipe in Gujarati)
#GA4#week21#cookpadindia#cookpad_gu Sonal Suva -
-
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#GA4#Week21દાળ એ લગભગ દરેક નાં ઘરમાં બનતી વાનગી છે.એમાં પણ આપને ઘણી દાળ નો ઉપયોગ કરીએ છીએ જેમ કે તુવર, મગ,અડદ,ચણા વગેરે.આજે મે પણ ચણા ની દાળ નો ઉપયોગ કર્યો છે પણ સાથે તેમાંદૂધી નો ઉપયોગ કરી દૂધી ચણા ની દાળ બનાવી છે.જે સ્વાદ માં પણ ખુબજ સારી લાગે છે. khyati rughani -
-
દુધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#MBR1#Week1#My best recipe of 2022(E-Book)#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
-
-
તુરીયા મગની દાળનું શાક (Turiya Moong Dal Shak Recipe In Gujarati)
તુરીયા એ ઉનાળામાં મળતું એક ખૂબ ગુણકારી શાક છે આપણે ઘણું બધું એમાંથી બનાવીએ છીએ આ રેસિપી મેં મારા મમ્મી પાસેથી શીખેલી છે આ શાક તમે રોટલી ભાખરી ભાત કે ખીચડી ગમે તેની સાથે લંચ કે ડિનર ગમે ત્યારે ખાઈ શકો છો ખૂબ જલદીથી પણ બની જાય છે. Hetal Chirag Buch -
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#GA4 #Week21 #bottle gourd Ekta Pinkesh Patel -
દૂધી ચણાની દાળનું શાક (Dudhi chana dal sabji recipe in Gujarati
#GA4#week21#bottlegourd#cookpadgujarati#cookpadindia દૂધી ચણાની દાળનું શાક એક ગુજરાતી વાનગી છે. ગુજરાતી લોકોના ઘરમાં અવારનવાર આ શાક બનતું હોય છે. ચણાની દાળ અને દૂધી ને બાફીને બનાવવામાં આવતું આ શાક ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તેમા ગળાસ અને ખટાશ બંને ઉમેરવામાં આવે છે જેથી આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. Asmita Rupani -
-
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#GA4#Week21#Bottlegourdમેં અહીં દૂધીનો ઉપયોગ કરીને દૂધી ચણાની દાળનું શાક બનાવ્યું છે. તે ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે. Nita Prajesh Suthar -
-
-
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#GA4 #Week21આ શાક બાળકો પણ ભાવશેpala manisha
-
-
-
-
-
ચીઝ બટર મસાલા(Cheese Butter Masala Recipe in Gujarati)
#GA4 #Week19પોસ્ટ 1 ચીઝ બટર મસાલા Mital Bhavsar -
દુધી ચણા દાલ શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#GA4#Week21#bottel guard Kunjal Raythatha -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14554000
ટિપ્પણીઓ (2)