કિડની બિન્સ સલાડ (Kidney beans salad Recipe in Gujarati)

Bhumi R. Bhavsar
Bhumi R. Bhavsar @cook_27785597

#GA4
#Week21
#kidney beans salad

કિડની બિન્સ સલાડ (Kidney beans salad Recipe in Gujarati)

#GA4
#Week21
#kidney beans salad

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
2 વ્યક્તિ
  1. 2 કપબાફેલા રાજમા
  2. 1/2કાપેલા ડુંગળી
  3. 1/2કાપેલા ટોમેટો
  4. થોડી સમારેલી કોબીજ
  5. થોડી સમારેલી કાકડી
  6. 1 નાની ચમચીઓલિવ ઓઇલ
  7. 1 નાની ચમચીમરચાની ફિલેક્સ
  8. 1 નાની ચમચીબ્લેક પેપર
  9. Salt as taste
  10. 1લીંબુનો રસ
  11. 2લીલું મરચું

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    પહેલા રાજમા બાફી ને તૈયાર કરો

  2. 2

    પછી નાની ડુંગળી સમારેલી તૈયાર કરો

  3. 3

    પછી અડધા સમારેલા ટામેટા તૈયાર કરો

  4. 4

    પછી સમારેલી કોબીજ એન થોડી કાકડી માટે તૈયાર છે

  5. 5

    પછી બધા સમારેલા શાકભાજી મિક્સ કપોળ

  6. 6

    પછી ટેમા બ્લેક પેપર, ચીલી ફ્લેક, ઓલિવ ઓઇલ અને સ્વાદ મીઠું ઉમેરે છે

  7. 7

    પછી બફેલા રાજમા આ સમારેલા શાકભાજી મા મિક્સ કરી બધા મસાલા સાથે મિક્સ કરો

  8. 8

    અને છેલ્લે મા લીંબુનો રસ ઉમેરો અને કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhumi R. Bhavsar
Bhumi R. Bhavsar @cook_27785597
પર

Similar Recipes