આથેલી હળદર (Pickle Raw Turmeric Recipe in Gujarati)

Vibha Upadhya @cook_22149616
આથેલી હળદર (Pickle Raw Turmeric Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લીલી હળદર, આંબા હળદર, લીંબુ અને મીઠું તૈયાર રાખો.
- 2
ત્યારબાદ લીલી હળદર અને આંબા હળદર ની છાલ ઉતારી લો. હવે તેને પાણી થી ધોઈ ઝીણી ઝીણી સમારી લો. સમારી લીધા પછી તેને ફરી બે થી ત્રણ પાણી થી ધોઇ લો.
- 3
હવે પાણીથી ધોઈ લીધા પછી તેને એક કપડામાં કોરી કરી લો. ત્યારપછી તેમાં મીઠું તેમજ લીંબુ ઉમેરી તેને બરાબર મિક્સ કરી લો.
- 4
તો તૈયાર છે આથેલી લીલી હળદર અને આંબા હળદર.હવે તેને એક કાંચ ની એરટાઈટ બોટલમાં ભરી ફ્રીજ માં રાખી દો. ૨ થી ૪ દિવસ પછી તેનો ઉપયોગ કરી શકો છો.
Top Search in
Similar Recipes
-
આથેલી લીલી હળદર.(Raw Turmeric pickle)
શિયાળામાં લીલી હળદર મળી રહે છે.લીલી હળદર ખૂબ જ ગુણકારી છે.તેનો જુદી જુદી રીતે ઉપયોગ કરી લેવો. Bhavna Desai -
આથેલી લીલી હળદર (Atheli Lili Haldar Recipe In Gujarati)
#GA4 #Week21 #rawtermericશિયાળામાં લીલી હળદર પુષ્કળ પ્રમાણમાં આવે છે, વળી તે હેલ્થ માટે પણ ઉપયોગી છે અને શરદી, ઉધરસ અને કફમાં રાહત આપે છે. Kashmira Bhuva -
-
લીલી હળદરનું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
#GA4#Week21શિયાળામાં લીલી હળદર આસાનીથી મળી રહે છે. શરીર માટે ખૂબ જ ગુણકારી છે. લીલી હળદરનું શાક ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Mamta Pathak -
આથેલી હળદર (Pickle Turmeric Recipe in Gujarati)
# હળદર આથેલી હમણાં આ ઋતુ માં લીલી હળદર પુષ્કળ પ્રમાણ માં આવે છે.તે હળદર ખાવાથી આપણી રોગ પ્રતિકાર શક્તિ વધે છે.ઠંડી માં ગરમાવો મળે છે.શરદી,ઉધરસ માં રાહત રહે છે. આ હળદર ને આખું વર્ષ પણ સાચવી શકાય છે.# Anupama Mahesh -
આથેલી હળદર (Aatheli Haldar Recipe In Gujarati)
લીલી હળદર નું આગમન થઇ રહી થઈ ગયું છે હળદર બે પ્રકારની મળે છે આંબા હળદર અને લીલી હળદર બંનેના ફાયદા જોઈએ તો સરખા જ છે સુકી હળદર કરતા લીલી હળદર અતિ ગુણકારી છે.હળદર ભારતીય મસાલાની સાન માનવામાં આવે છે. ઠંડીની સીઝનમાં હળદરનું નિયમિત સેવન કરવાથી અનેક પ્રકારની બીમારીઓથી બચી શકાય છે. હળદરમાં રહેલું વિટામીન-સી ઇમ્યુનિટી વધારવામાં મદદરૂપ થાય છે. કાચી હળદર માં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે તેથી તે ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. Ankita Tank Parmar -
લીલી હળદર અથાણું (Raw Turmeric Athanu Recipe In Gujarati)
#GA4#Week21#લીલી હળદર (લીલી હળદરનુ અથાણુ શિયાળામાં ખૂબજ સરસ લાગે છે અને હેલ્થ માટે પણ સારુ છે) anudafda1610@gmail.com -
આથેલી હળદર (Pickle Raw Turmeric Recipe in Gujarati)
#GA4#week21#rawturmeric#winterspecial Priyanka Chirayu Oza -
મિક્સ આથેલી હળદર
#APR : મિક્સ આથેલી હળદરહળદર ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો દરરોજ ના જમવાના માં આથેલી હળદર નો ઉપયોગ કરવો જોઈએ. Sonal Modha -
આથેલી લીલી હળદર (Atheli Lili Haldar Recipe In Gujarati)
શિયાળામાં લીલી હળદર પુષ્કળ મળે અને આથીને રાખી દો તો જમવામાં તેની મજા માણી શકાય. Dr. Pushpa Dixit -
લીલી હળદર નું અથાણું ( Raw Turmeric Pickle Recipe In Gujarati
આ અથાણું બાર મહિના સુધી ફ્રીજ માં રહેશે.લીલી હળદર રોજ ખાવા મળે અને ખૂબજ સ્વાદિષ્ટ લાગશે. Health માટે પણ ખૂબજ સુંદર. Reena parikh -
લીલી હળદર લીંબુ નું અથાણું(Raw Turmeric Lemon Pickle Recipe In Gujarati)
#GA4#Week21 બજારમાં લીલી હળદરનું આગમન થઈ ગયું છે. બજારમાં પીળી અને સફેદ એમ બંને પ્રકારની હળદર મળે છે. આ બન્ને પ્રકારની લીલી હળદરનાં ગુણ સરખા જ છે. સૂકી હળદર કરતાં પણ લીલી હળદર અતિ ગુણકારી છે.કાચી હળદરમાંથી ભરપૂર માત્રામાં આયર્ન મળે છે. બહોળા પ્રમાણમાં મળતું આયર્ન લોહીમાં હિમોગ્લોબીનની માત્રા વધારે છે, જેથી લાલ રક્તકણોનાં ઉત્પાદનમાં વધારો થાય છે અને શરીરના દરેક અવયવને પૂરતી માત્રામાં ઓક્સિજન મળી રહે છે. જે ખૂબ જરૂરી છે. હળદરમાં રહેલ વિટામિન સી ખાસ કરીને શરીરની ઇમ્યુનિટી વધારવામાં મદદરૂપ થાય છે. કાચી હળદર ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે, જેથી શરીરને થતા કોઈ પણ ઇન્ફેક્શન સામે રક્ષણ મળી શકે છે. તો દરેક લોકો ના ઘરમાં આ સીઝનમાં હળદર નો ઉપયોગ કોઈ ને કોઈ રીતે થતો જ હશે. આપણે એનો ઉપયોગ મસ્ત ટેસ્ટી અથાણું બનાવવા કર્યો છે...જેથી કાચી ના ભાવે તો આ બહાને ખાઈ શકે... લગ્ન પ્રસગમાં આ જ અથાણું પીરસવામાં આવે છે.... Twinkal Kalpesh Kabrawala -
અાથેલી લીલી હળદર (raw turmeric)
ઠંડીની સિઝનમાં આ હળદરનું નિયમિત સેવન કરવાથી અનેક પ્રકારની બીમારીઓથી બચી શકાય છે.લીલી હળદર ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે, જેથી શરીરને થતા કોઈ પણ ઇન્ફેક્શન સામે રક્ષણ મળી શકે છે. ખાસ કરીને ગળાના અને સ્કિનના ઇન્ફેક્શનમાં લીલી હળદર ખૂબ ઉપયોગી સાબિત થાય છે.-દરરોજ બપોરે જમતી વખતે સલાડ રૂપે લીલી અને આંબા હળદર ખાઈને તેના ફાયદા મેળવી શકો છો. #rawturmericSonal Gaurav Suthar
-
હળદર આદુ નુ અથાણુ (Raw Turmeric Ginger Pickle Recipe in Gujarati
#GA4#Week 21# raw turmeric Shital Manek -
લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
Raw termaric લીલી હળદર નુ શાક #GA4#week21 Beena Radia -
આથેલી લીલી હળદર અને લાલ લીલાં મરચાં
#WP#Atheli Fresh Turmeric & Red nd Green Chilies recipe#cookpadindia#cookpadgujarati#આથેલાં લીલાં અને લાલ મરચાં અને હળદર Krishna Dholakia -
આથેલી હળદર (Atheli Haldar Recipe In Gujarati)
પીળી હળદર ખાવાથી શરીરમાંથી કફ દુર થાય છે અને લોહી. સ્વચ્છ થાય છે.. આંબા હળદર ખાવાથી શરીર નાં હાડકાં મજબૂત બને છે.. એટલે આ બન્ને લાભ મળે એટલે બન્ને હળદર નું શિયાળામાં સેવન કરવું જોઈએ.. Sunita Vaghela -
આથેલી લીલી હળદર (Aatheli Lili Haldar Recipe In Gujarati)
"શિયાળામાં ભરપૂર ખાઈ લો....લીલી હળદર અને આંબા હળદર" જેમ શરીર પર થયેલા ઘા રૂજવવા સૂકી હળદરનો લેપ કરાય છે એમ લીલી હળદર શરીરની અંદરના કોષો નો ઘા મટાડે છે.બેસ્ટ એન્ટીસેપ્ટિક છે. આજે મેં આથેલી લીલી હળદર બનાવી છે. સલાડ ની જેમ ખવાય છે. Chhaya panchal -
-
લીલી હળદર લસણનું અથાણું (Fresh Turmeric Garlic Pickle Recipe In Gujarati)
#WP#MBR9Week 9 શિયાળા માં લીલું લસણ અને લીલી હળદર પુષ્કળ પ્રમાણમાં આવતી હોય છે અને મેં આ સીઝનમાં એક અલગ પ્રકારનું અથાણું (my innovation) બનાવી ને બધાને સરપ્રાઇઝ આપ્યું... લીલી હળદર, આંબા હળદર, લીલું લસણ અને અથાણાં નાં મસાલા નાં સંયોજન થી બનાવેલ આ ચટપટું અથાણું જરૂર બનાવજો. Sudha Banjara Vasani -
લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
#GA4#Week 21 શિયાળામાં લીલી હળદર નું શાક ખૂબ જ સરસ લાગે છે. Vidhi -
આથેલી આંબા હળદર (Aatheli Amba Haldar Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા નું શ્રેષ્ઠ સલાડ એટલે લીલી હળદર અને આંબા હળદર..જેના સેવન થી આખું વર્ષ શરીર ની તંદુરસ્તી જળવાઈ રહે છે.વડી શિયાળા માં થતાં હાડકા, સાંધા નાં દુખાવા માં પણ તે અકસીર છે.આથેલી હળદર,આંબા હળદર Varsha Dave -
લીલી હળદર વાળુ દૂધ (Raw Turmeric Milk Recipe in Gujarati)
(raw turmaric) શિયાળાની શરદી માટે લીલી હળદર અને ગોળ વાળું દૂધ એક અકસીર દવા છે જે કફને છૂટો પાડે છે અને શરદી મટાડે છે ઠંડીના દિવસોમાં રોજ રાત્રે બાળકોને એક ગ્લાસ લીલી હળદર વાળું દૂધ આપવાથી શરદી નથી થતી. Vaishali Soni -
-
હળદર નું સલાડ(Haladar Salad Recipe in Gujarati)
#GA4#week5#cookpadindia#saladઆ લીલી હળદર શિયાળા ની સીઝન માં જ વધારે માર્કેટ મા જોવા મળે છે. તો આ હળદર શિયાળા મા થતા કફ, શરદી, ઉધરસ માં ખુબજ ફાયદાકારક છે. તો આ લીલી હળદર શરીર માં ગરમાવો લાવે છે.તો આ સલાડ શિયાળા માં રોજ જમવાની સાથે ખાવાથી અનેક ફાયદા થાય છે. Kiran Jataniya -
લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
#GA4 # Week21શિયાળામાં બાજરો ને હળદર કફ નાશક ને શકતિ વધૅક છે. HEMA OZA -
આથેલી લીલી હળદર (Aatheli Lili Haldar Recipe In Gujarati)
#GA4#Week21 લીલી હળદર શિયાળામાં રોટલી, શાક, સલાડ અને સાથે લીલી હળદર તો હોય હોય ને હોય જ...... તેના વગર તો જમણન અધુરુ .....જ લાગે Prerita Shah -
લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
શિયાળો આવે એટલે આપણા રસોડામાં અલગ અલગ શાક નવા બનતા હોય છે.આજે લીલી હળદરનું શાક બનાવ્યું છે લીલી હળદર ગરમ હોવાથી તેને ઘીમાં બનાવવામાં આવે છે જેનો ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે#GA4#Week21#Rawturmeric Nidhi Sanghvi -
આથેલી આંબા હળદર (Atheli Amba Haldar Recipe In Gujarati)
દરરોજ ના ભોજન માં લીલી હળદર નું સેવન કરવું હેલ્થ માટે ખૂબ જ સારુ. મારા ઘરમાં તો આથેલી હળદર ની બોટલ ભરેલી જ હોય. નાના મોટા બધા ને ભાવે. Sonal Modha -
લીલી હળદર નું મિક્સ અથાણું (Raw Turmeric Pickle Recipe in Gujarati)
#GA4#week21#raw turmericગુજરાતી ઓ ને અથાણાં વગર ભાણું અધૂરું લાગે છે. અને અથાણાં માં બહુજ બધી વેરાયટી પણ હોય છે. આ એકદમ ઈન્સ્ટંટ અથાણું છે. Reshma Tailor
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14554120
ટિપ્પણીઓ (3)