હેલ્થી ડ્રીંક

Pinky Jesani
Pinky Jesani @pinky_91182
Rajkot

#GA4
#week21

ખૂબ હેલ્ધી ડ્રીક છે જ૱રી બધા વિટામિન્સ અને મિનરલ્સ મળી રહે છે.

હેલ્થી ડ્રીંક

#GA4
#week21

ખૂબ હેલ્ધી ડ્રીક છે જ૱રી બધા વિટામિન્સ અને મિનરલ્સ મળી રહે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
૨ સવૅ
  1. ૨ કપદુઘી
  2. લીંબુ
  3. કટકો આદુ
  4. ૧ કપબિટ
  5. ૧ કપગાજર
  6. ફુદીનો

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    દુઘી, ગાજર,બિટ,આદુ,ફુદીનો અને પાણી નાખીને બરાબર મિક્સ કરી લો.

  2. 2

    જ્યુસ ને ગાળી લો અને લીબું મસાલો નાંખીને બરાબર મિક્સ કરો અને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinky Jesani
Pinky Jesani @pinky_91182
પર
Rajkot
To cook is my passion n passion is a doorstep of success.. love to cook... any time anywhere..
વધુ વાંચો

Similar Recipes