સમોસા (Samosa Recipe in Gujarati)

Ekta Cholera
Ekta Cholera @cook_26485911

સમોસા (Samosa Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1કલાક 30 મિનિટ
5 વ્યક્તિઓ માટે
  1. 250 ગ્રામબટાકા
  2. 100 ગ્રામવટાણા
  3. 1 વાટકીપૌંઆ
  4. 1/2 વાટકીશીંગ દાણા
  5. 2 ચમચીલાલ મરચું
  6. 2 ચમચીધાણાજીરું
  7. 1 ચમચીહળદર
  8. સ્વાદ અનુસારમીઠું
  9. લસણ ચટણી
  10. કોથમીર મરચાં ની ચટણી
  11. ખજુર આંબલી ચટણી
  12. તળવા માટે તેલ
  13. 250 ગ્રામમેંદા નો લોટ
  14. 2 ચમચીરવો
  15. ઘી ને તેલ નુ મોણ

રાંધવાની સૂચનાઓ

1કલાક 30 મિનિટ
  1. 1

    બટાકા વટાણા બાફી તેને ક્રશ કરી તેને વાઘરી નાખવા તેમા બધા મસાલા એડ કરવા અને ખટાશ ગડાસ નાખવા

  2. 2

    મસાલા મા ડુંગળી નખી સાંતળી અને બધો મસાલો નાખી હલાવો અને ઠંડી કરવો

  3. 3
  4. 4

    હવે લોટ બાંધી તેમા મીઠુ સ્વાદ અનુસાર નખી મોણ નખી રવો નખી લોટ બાંધો અને પૂરી બનાવી વચે થી કટ કરૉ અને ત્રિકોણ આકાર કરી

  5. 5

    તેમા મસાલો નાખી અને પેક કરો

  6. 6

    હવે તેને ગરમ તેલ મા તળવા નખી ને ગરમ ગરમ સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ekta Cholera
Ekta Cholera @cook_26485911
પર

Similar Recipes