ચીલા (Chila Recipe in Gujarati)

#ચીલા (રવા ના વેજિટેબલ ચીલા)
ઘણી બધી રીતે ચીલા થાય.ઘણા વેજિટેબલ સાથે ચીલા કરીએ તો લીલા શાક ભાજી પણ ખાઈ શકાય ઘણા બાળકો અમુક શાક ના ખાતા હોઈ તો ચીલા માં તે નાખી તેને આપી શકાય.મે રવા ના ચીલા માં ઘણા શાક ભાજી નાખ્યા છે. જે હેલ્ધી છે સાથે સ્વાદિષ્ટ પણ છે.ચા સાથે,લીલી ચટણી સાથે અથવા સોસ સાથે સર્વ કરી શકો છો. તો ચાલો જોઈએ તેની રીત.
#GA4
#week22
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રવો લેવાનો.તેમાં એક વાટકી છાસ અને પાણી નાખી હલાવો.થોડી વાર રેસ્ટ કરવા દેવાનો.રવો થોડી વાર માં ફૂલી જાસે એટલે તેમાં બધાજ શાકભાજી અને મીઠું નાખી હલાવો.પાણી જરૂર પડે તો નાખવું.
- 2
પછી લોઢી ગરમ કરી તેમાં ખીરું નાખી પાથરી લો.પછી ફરતું તેલ નાખી દેવાનું.બે થી ત્રણ મિનિટ માં ચીલા ફેરવી નાખવો.બીજી બાજુ શેકાય જાય એટલે ગરમ ગરમ સર્વ કરો.
- 3
આ ચીલા ખાવામાં સરસ લાગે છે.તાત્કાલિક બની જતા હોઈ છે. તો ફટાફટ અને ચટપટા ચીલા ચા સાથે ખાઈ શકો.ચટણી કે સોસ સાથે સર્વ કરી શકો.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
વેજ ચીલા (Veg Chila Recipe in Gujarati)
#Week22#GA4. #વેજ રવા ચીલામે ગોલ્ડન એપરન માટે બનાવ્યા છે રવા ચીલા આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
-
ઓટ્સ વેજીટેબલ ચીલા (Oats Vegetable Chila Recipe In Gujarati)
#FFC7#oatschilla#cookpadindia#cookpadgujaratiસામાન્ય રીતે નાસ્તા માં ખવાતા ચીલા વિવિધ ઘટકો થી બની શકે છે. ફાઇબરયુક્ત ઓટ્સ ના લાભ થી સૌ કોઈ જાણકાર છે જ. આજે મેં શાકભાજી અને ઓટ્સ ની સાથે ચીલા બનાવ્યા છે જે નાસ્તા માટે સ્વાદસભર અને સ્વાસ્થયપ્રદ વિકલ્પ છે. વડી બાળકો ના ટિફિન માટે પણ શ્રેષ્ટ છે. Deepa Rupani -
પિઝા (ભાખરી પિઝા)
#નોનઇન્ડિયનબહુ જાણીતી- માનીતી એવી આ ઇટાલિયન વાનગી નાના મોટા સૌ ને પસંદ છે . સામાન્ય રીતે પિઝા ના રોટલા (બેઝ) મેંદા માં થી બને છે પરંતુ તેને સ્વાસ્થ્યપ્રદ બનાવા ભાખરી માંથી બનાવ્યા છે. Deepa Rupani -
ગ્રીન ચીલા. (Green Chila Recipe in Gujarati)
(ગ્રીન ચીલા )બધા કરતા જુદા ઢોસા ના ખીરા માં ગ્રીન ચટણી, કોથમીર, સિમલા મરચુ , ડુંગળી ના ચીલા.#GA4#week22 Bina Talati -
પનીર વેજી ચીલા અને ગળ્યા ચીલા (Paneer Vegi. Chila And Sweet Chila Recipe In Gujarati)
#GA4#Week22અમારા ઘર માં જ્યારે પણ ચીલા બને ત્યારે તીખા અને ગળ્યા સાથે j થાય છે.... Dhara Jani -
મેથી ભાજી ચીલા (Methi Bhaji Chila Recipe In Gujarati)
# GA4# Week22લીલા બેસન આચાર ચીલા Devangi Jain(JAIN Recipes) -
પાલક ના ચીલા (Palak Chila Recipe In Gujarati)
#GA4 #Week22 #Chilaહાય ફ્રેન્ડ્સ આજે મેં પાલકના ચીલા બનાવ્યા છે પાલકના ચીલા ખૂબ જ હેલ્ધી સાથે-સાથે ટેસ્ટી પણ લાગે છે ઘણીવાર બાળકો પાલકનું શાક ખાતા નથી હોતા તો આવી રીતે બનાવીને બ્રેકફાસ્ટમાં આપીએ તો ખૂબ જ હેલ્ધી બ્રેકફાસ્ટ બને છે Khushbu Japankumar Vyas -
-
-
મુંગ દાળ ચીલા (Mungdal Chila recipe in Gujarati)
#GA4#Week22 સવાર ના નાશતા માટે ,અથવા રાત્રે હળવું ખાવું હોઈ તો ચીલા બેસ્ટ opstion છે. અને ખૂબ જ હેલ્ધી છે. મગ ની મોગર દાળ ને લીધે જલ્દી પચી જાય અને પ્રોટીન યુક્ત કહેવાય. બાળકો ને સ્કૂલ ટિફિન માં પણ આપી શકીએ. તમારે અંદર વેજીસ. જેવાકે ગાજર,બીટ,કાંદા,કોબી.. વગેરે ભાવતા હોઈ તો પણ નાંખી શકીએ. Krishna Kholiya -
બ્રેડ પનીર ચીલા (Bread Paneer Chila Recipe In Gujarati)
#EB#WEEK12ચીલા ઘણા પ્રકાર ના આપડે બનાવતા હોઈ મે આજે કઈક અલગ ચીલા ટ્રાય કર્યા બવ જ મસ્ત બન્યા તમે બધા પણ જરૂર બનાવજો. charmi jobanputra -
મિક્સ દાળ ના ચીલા (Mix Dal Chila Recipe In Gujarati)
#GA4 #Week22ચીલા ઘણા પ્રકારના બને છે. અહીં એક અલગ પ્રકારના મિક્સ દાળ ના ચીલા જોઈએ.મિક્સ દાળ હોવાથી હેલ્થ માટે ફાયદાકારક છે અને સ્વાદ માં ખૂબ ટેસ્ટી. Chhatbarshweta -
-
ઓટ્સ ચીલા (Oats Chila Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું ઓટ્સ ચીલા. આ એક બ્રેકફાસ્ટ રેસિપી છે. આ રેસિપી હેલ્ધી અને ટેસ્ટી છે. અને ખુબજ ઓછા સમયમાં બની જાય છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#GA4#week22 Nayana Pandya -
-
-
મહિકા ના મેથી પુડલા
#લોકડાઉન#પોસ્ટ3બેસન પુડલા એ આપણા સૌ કોઈ ના જાણીતા છે અને દરેક ના ઘર માં બનતા જ હોઈ છે થોડા ઘણા ફેરફાર સાથે પણ મૂળ ઘટક ચણા નો લોટ ( બેસન ) રહે છે.આજે આપણે રાજકોટ ના મહિકા ના પુડલા જે મહિકા ના મહાકાય પુડલા ના નામ થી પ્રખ્યાત છે તે જોઈશું. આ પુડલા ની ખાસિયત એ છે કે તે બેસન પુડલા ના પ્રમાણમાં ઘણા જાડા ( ભર્યા) હોય છે અને તેમાં મેથી ભાજી ભરપૂર હોય છે અને તે ચમચા થી પાથરી ને નહીં પરંતુ હાથ થી થેપી ને થાય છે. Deepa Rupani -
-
સૂજી નાં ચીલા (Sooji Chila Recipe in Gujarati)
#GA4#Week22બેસન ના ચીલા તો રેગ્યુલર બનાવતા હોઈએ છીએ, ક્યારેક સાઉથ ઇન્ડિયન ટેસ્ટ માટે આ ચીલા બનાવી દેવાય. Bhoomi Talati Nayak -
ગ્રીન ચીલા.. (Green Chila Recipe in Gujarati)
#GA4#week22#Chila# પ્રોટીન,આર્યન,ફાઈબર ,મિનરલ્સ થી ભરપુર એવા પોષ્ટિક ચીલા બનાવયા છે. સ્વાદ ની સાથે , હેલ્ધી પણ છે ,પાલક અને ઓટ્સ ચીલા ને સુપર હેલ્ધી બનાવે છે.બ્રેકફાસ્ટ ની બધા ની મનપસંદ રેસીપી છે.. Saroj Shah -
-
-
-
-
-
-
ગળ્યા ચીલા (Sweet Chila Recipe In Gujarati)
#GA4#Week22#cookpadgujrati#cookpadindiaચીલા (ગોળ વાળા)ચીલા ઘણા ટાઇપ ના બને છે,ચણા ના લોટ વાળા જેમાં ટામેટા ,ડુંગળી, લસણ સમારીને નાખી અને જરૂરી મસાલા કરીને બનાવીએ છીએ,પણ મે આજે ગળ્યા ચીલા બનાવ્યા છે,જે બહુ જલદી થી બની જાય છે,હાલ માં તેને પેનકેક પણ કહેવાય છે,જેનો લોટ તૈયાર પણ મળે છે, મેં ઘઉં ના લોટ ના જ બનાવ્યા છે, મસ્ત ગળ્યા ચીલા બન્યા છે, Sunita Ved -
-
મલ્ટી ગ્રેઇન ચીલા (MultiGrain Chila recipe in Gujarati)
#GA4#Week22#Chilaચીલા ફટાફાટ અને ઈન્સટેન્ટ બની જાય એવી નાસ્તા અને સ્નેકસ ની વિવિધતા ભરી રેસીપી છે જેમા અનેક જાત ના લોટ વેજીટેબલ ના ઉપયોગ કરી ને બનાવાય છે મે ચોખા,દાળ,રવો,ઓટ્સ,મકઈ ના લોટ સાથે ગાજર નાખી ને ચીલા બનાયા છે ખુબજ સ્વાદિષ્ટ,પોષ્ટિક છે .લંચ/ડીનર, ઈવનીગ સ્નેકસ કે સવાર ના નાસ્તા મા ચૉય કૉફી સાથે ખાવાની મજા આવી જાય છે. તો ચાલો આપણે જોઇ લેઈયે .ઈન્યસટેન્ટ ચીલા રેસીપી઼.. Saroj Shah
ટિપ્પણીઓ (3)