મુંગ દાળ ચીલા (Mungdal Chila recipe in Gujarati)

Krishna Kholiya
Krishna Kholiya @krishna26
Navsari

#GA4
#Week22

સવાર ના નાશતા માટે ,અથવા રાત્રે હળવું ખાવું હોઈ તો ચીલા બેસ્ટ opstion છે. અને ખૂબ જ હેલ્ધી છે. મગ ની મોગર દાળ ને લીધે જલ્દી પચી જાય અને પ્રોટીન યુક્ત કહેવાય. બાળકો ને સ્કૂલ ટિફિન માં પણ આપી શકીએ. તમારે અંદર વેજીસ. જેવાકે ગાજર,બીટ,કાંદા,કોબી.. વગેરે ભાવતા હોઈ તો પણ નાંખી શકીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2લોકો
  1. 125ગ્રામ-મોગરદાલ (મગ)
  2. 3-લીલા મરચા
  3. 1-ટુકડો આદુ
  4. 5-7કળી લસણ
  5. 1-વાટકી માં થોડું જ તેલ શેકવા
  6. 3 ચમચી- કોથમીર કટ કરેલી
  7. 1/4-હળદરચમચી
  8. 1/4હિંગ
  9. 1/2 ચમચીલાલ મરચું
  10. 1-ચમચી જીરું

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    મોગરદાલ ને 4-5કલાક માટે પલાળી રાખો. પછી ફાઇન પેસ્ટ વાટો. વાટતી વખતે જ આદુ,લસણ,મરચાં નાખો. એટલે બરાબર મિક્ષ થાય..

  2. 2

    હવે આ બીજા વાસણ માં કાઢી તેમાં મસાલા કરો,તમને ભાવતા શાક પણ નાંખી શકો. કોથમીર નાખો.જીરું નાખો. મીઠું નાખો. અનેમિક્સ કરો. પાણી જરુર મુજબ નાખી શકો.હવે નોનસ્ટિક તવી પર આ બેટર ઢોસા ની જેમ પાથરો.

  3. 3

    હવે ગોળ મોટા પુડલા પાથરો. અને ઉપર ની સાઈડ તેલ લગાવો. તેલ છે. અને ફેરવો.તેલ વિના પણ સારા બને છે.

  4. 4

    તો ગરમાગરમ ચીલા રેડી છે. આને બનતા વાર નથી લાગતી. બેટર રેડી હોવું જોઈએ.

  5. 5

    તો કેચપ સાથે,દહીં સાથે ખાવા માં ઓર મજા આવે છે. તો હેલ્ધી મગ દાલ ચીલા રેડી છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krishna Kholiya
Krishna Kholiya @krishna26
પર
Navsari

Similar Recipes