ફ્યુઝન પીઝા (ઓવન વગર) (Fusion pizza without Oven Recipe in Gujarati)

Heenaba jadeja
Heenaba jadeja @Heena
Gondal
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

45 મિનિટ
2 લોકો
  1. 2પીઝા ના તૈયાર રોટલા
  2. 1 મોટો વાટકોછીણેલું ચીઝ (સાદું અથવા મોઝરેલા)
  3. 1 વાટકીસેજવન સોસ
  4. 1 વાટકીટામેટા સોસ
  5. પીઝા સોસ માટે
  6. 1 ચમચીતેલ
  7. 23 લસણ ની કળી
  8. 2કાંદા મોટા સમારેલા
  9. 2ટામેટા મોટા સમારેલા
  10. 1 ચમચીઓરેગાનો
  11. 1 ચમચીચીલી ફ્લેક્સ
  12. મીઠું સ્વાદાનુસાર
  13. 1 ચમચીલાલ મરચું
  14. 1 ચમચીચીલી સોસ(ગૌણ)

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    પીઝા ના રોટલા ને તવા પર ગુલાબી થાય ત્યાં સુધી શેકેલી જેથી કરીને જ્યારે એને તવા પર બેક કરવા મૂકીએ ત્યારે જલ્દી થઇ જાય.

  2. 2

    પીઝા સોસ બનાવવા માટે એક કઢાઈ માં તેલ મૂકીને તેમાં ક્રમશ લસણ અને સમારેલા કાંદા અને ટામેટા ઉમેરી સતડાઇ જાય એટલે ઓરેગાનો ચીલી ફ્લેક્સ લાલ મરચા પાઉડર અને ચીલી સોસ તેમજ મીઠું ઉમેરી પકવી લો.

  3. 3

    હવે આ મિશ્રણ ને મિક્સી માં કાઢી આની પેસ્ટ બનાવી લો. પેસ્ટ એટલી જાડી રાખવી કે તે રોટલા પર સરસ પથરાઈ જાય

  4. 4

    થોડી સાઈડ મા નૂડલ્સ મે પેલા j બનાવી લીધા હતા. જે અહીંયા દેખાડું છું.

  5. 5

    હવે પીઝા ના રોટલા પર પેલા પીઝા સોસ પથારી તેના પર ટામેટા સોસ અને સેઝવાં સૌસ લગાવો.

  6. 6

    એના પછી તેના પર થોડા સમેરા તમારી પસંદ ના શાકભાજી જેવા કે કેપ્સીકમ અને ટામેટા નાં નાના ટુકડા ગોઠવો.

  7. 7

    હવે જે નૂડલ્સ બનાવ્યા છે તેને પથારી દો.

  8. 8

    હવે પેન માં નીચે તેલ લગાવી પીઝા ના રોટલા ને પેન પર મૂકી ઉપર ઈચ્છા અનુસાર ચીઝ પાથરીને એને ઢાંકી બરાબર સોફ્ટ થવા દો. જેવી ચીઝ પીગળે અથવા તમારી ઈચ્છા મુજબ એને શેકવા દો.

  9. 9

    હવે તૈયાર પીઝા ના પીઝા કટર વડે પીસ કરીને ગરમ ગરમ સોસ તેમજ ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખીને પીરસો.

  10. 10

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Heenaba jadeja
પર
Gondal

Similar Recipes