મોનેકો પીઝા બાઈટ (Monaco Pizza Bite Recipe in Gujarati)

krupa sangani @cook_20296978
મોનેકો પીઝા બાઈટ (Monaco Pizza Bite Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મોનેકો બિસ્કિટ પર સૌસ લગાડી તેના પર ટામેટાં,કપ્સિકમ,ડુંગળી મિક્સડ હેર્બ્સ નાખી દેવા ત્યાર બાદ ચીઝ નથી દેવું.
- 2
ત્યાર બાદ તેને ઓવન માં ચીઝ મેલ્ટ થાય એટલી વાર બેક કરી લેવું.
- 3
તો ત્યાર છે મોનેકો પીઝા.
Top Search in
Similar Recipes
-
મોનેકો પીઝા બાઈટ (Monaco Pizza Bite Recipe in Gujarati)
#GA4#Week22પીઝા એક મનગમતી વાનગી થઈ ગઈ છે ખાસ કરીને બાળકો અને યુવા વર્ગ માટે તો આ પીઝા માટેના ક્રેઝ ને આપને ઘરે પણ પૂરો કરી શકીએ છીએ પણ ઘણી રીતે આજે મે બિસ્કીટ માંથી પીઝા બાઈટ બનાવ્યા છે જે બનાવવા ખુબજ સહેલા છે. khyati rughani -
મોનેકો બિસ્કિટ પીઝા (Monaco Biscuit Pizza Recipe In Gujarati)
પીઝા રોટલી ના ,ભાખરી ના ,પીઝા બેઝ વાળા પીઝા બનાવવા માં આવે છે .મેં મોનેકો બિસ્કિટ પીઝા બનાવ્યા છે . આ પીઝા ને બેક કરવા નથી પડતા .છોકરાઓ ને પીઝા ગમે એટલે આ પીઝા આપી એ તો તેઓ હોંશે હોંશે ખાય છે .પાર્ટી હોય તો આ પીઝા સર્વ કરી શકાય છે .#AsahiKaseiIndia Rekha Ramchandani -
મોનેકો બિસ્કિટ ચીઝ પીઝા ટોપિંગ (Monaco Biscuit Cheese Pizza Topping Recipe In Gujarati)
#GA4#Week10ઝટપટ બની જતો બ્રેકફાસ્ટ... નાના મોટા સૌ ને ભાવે. એમાં જો ચીઝ આવે તો મજા જ પડી જાય. Richa Shahpatel -
મોનેકો બિસ્કિટ પીઝા (Biscuit pizza recipe in Gujarati)
# બાળકો ને તો બહુ જ પ્રિય હોય છે. અને ફટાફટ પણ બની જાય છે. જોં શાક સમારેલું હોય તો બાળકો પણ બનાવી શકે છે. Arpita Shah -
મોનેકો ટોપિંગ્સ (Monaco toppings Recipe In Gujarati)
#સ્નેક્સસાંજે રોજ બાળકો ને ભૂખ લાગતી હોય છે ને બાળકો ને આવું ચટપટું બવ ભાવે તો આ ફટાફટ બની જાય છે તો ચાલો હું તમારી સાથે રેસીપી શેર કરું Shital Jataniya -
મોનેકો સેન્ડવીચ (Monaco Sandwich Recipe In Gujarati)
આ એક એવી રેસીપી છે જે તમે સ્ટાર્ટર કે બાળકો ને નાસ્તામાં આપી શકો છો અને સરળતા થી બની જાય છે. Stuti Vaishnav -
-
પીઝા(pizza recipe in gujarati)
#ફટાફટપીઝાનું નામ સાંભળતા જ મોં માં પાણી આવી જાય. આમ તો પિઝા મેંદાના અને ઘઉંના બેઝ પર બનાવવામાં આવે છે જે વધારે ટાઈમ લે છે. પણ મેં બિસ્કિટ પર પીઝા ટોપિંગ મૂકીને #ફટાફટ બની જાય તેવો નાસ્તો બનાવ્યો છે. જે તમે કીટી પાર્ટીમાં , gettogether માં starter તરીકે પણ બનાવી શકો.બાળકોને તો આ બહુ જ ભાવશે. અને મોટા પણ મજાથી ખાશે. અને ચીઝ હોય પછી તો પૂછવું જ શુ?? કોને ન ભાવે!!!! Khyati's Kitchen -
કોર્ન ચીઝ મેયો બિસ્કિટ પીઝા (Corn Cheese Mayo Biscuit Pizza Recipe In Gujarati)
#MBR1Week - 1બિસ્કિટ પીઝા તો હું ઘણી વખત બનાવું છું પણ કોર્ન ચીઝ મેયો બિસ્કિટ પીઝા ટેસ્ટ વાળા મેં પહેલી વખત ટ્રાય કર્યા તો ઘર માં બધા ને ખુબ જ ભાવ્યા. એટલે મેં આજે આ રેસીપી શેર કરી છે તો ચાલો.... Arpita Shah -
-
મોનેકો ટોપિંગ (Monaco Topping Recipe In Gujarati)
સાંજની હળવી હળવી ભૂખ માટે આ મોનેકો બિસ્કીટ ના આ ટોપિંગ એકદમ પરફેક્ટ છે Amita Soni -
મોનેકો કેનેપીસ (Monaco Canapes Recipe In Gujarati)
#AsahiKaseiIndiaઉનાળામાં સાંજે ચટર પટર કરવાનું મન થાય ત્યારે બાળકો આ બનાવી ને પોતે અને ઘર ના સભ્યો ને આ વાનગી નો આનંદ કરાવે છે.આ વાનગી માં ચીઝ,સલાડ વાપર્યા હોવાથી હેલ્થ માટે પણ સારી છે. Krishna Dholakia -
મોનેકો મીનીપીઝા (Monaco Mini Pizza Recipe In Gujarati)
#ચીઝી મોનૅકો બાઇટ્સઃ આ વાનગી ઝટપટ બની જાય છે અને બાળકોને વધારે પસંદ પડે છે બાળકોને ભૂખ લાગે છે ત્યારે તેને અલગ અલગ વસ્તુ નાસ્તા માટે જોઈએ છે બાળકોને મિની પિઝા ખૂબ જ પસંદ પડે છે Disha Bhindora -
ચીઝી બિસ્કિટ સ્ટાર્ટર
આ રેસીપી બોવ ઝડપ થી બની જાય તેવી છે. સાંજે બાળકો ને ભુખ લાગી હોય તો આપણે 15 મિનિટ માં તૈયાર કરી શકાય. Namrata Kamdar -
-
-
ચીઝી બ્રેડ પીઝા (Cheese Bread Pizza Recipe in Gujarati)
#GA4#week22#pizza bread પીઝા જલદી બની જાય છે અને બધા ને ભાવતી વાનગી છે. Reshma Tailor -
-
વેજ. પીઝા(Veg. Pizza Recipe in Gujarati)
#GA4#week22પીઝા દરેકની ફેવરિટ વાનગી... અલગ અલગ ટોપપિંગ કરી ને ઘણી જાત ના પીઝા બને છે પણ મારા son ને આ સૌથી વધુ ભાવે છે KALPA -
બિસ્કિટ પિઝા (Biscuit Pizza Recipe In Gujarati)
#GA4#Week17#cheeseમેં અહીં મોનેકો બિસ્કિટ પીઝા બનાવ્યા છે. ફટાફટ અને બાળકો ની ફેવરિટ ડીશ બની શકે Tejal Vijay Thakkar -
વેજી પીઝા (Veg Pizza Recipe in Gujarati)
#DA#week2માત્ર પાંચ મિનિટમાં તૈયાર થઈ જાય છે આ પીઝા, મારા ઘરના ને બહુ જ ભાવે છે આ પીઝા, વેજીટેબલ ઘરમાં પડ્યા હોય તો માત્ર 20 કે 25 રૂપિયામાં તૈયાર થાય છે આ પીઝા Tejal Mehta -
મેગી પીઝા (Maggi Pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab મેગી તો બધાં ભાવે, મે કઈક નવું જ લઈને આવી છું પીઝા એ બધાં ને ભાવે એટલે બેય ને ભેગું કરી ને મેગી પીઝા બનાયવા છે જરૂર થી try કરજો. Megha Thaker -
-
કોનૅ પીઝા (Corn Pizza Recipe In Gujarati)
#ઈટાલીયનપીઝા નાં રોટલા થોડા દિવસ પહેલા જ બનાવી ને રાખ્યાં હતાં તો પીઝા બનાવવા ખુબ જ સરળ થઈ ગયા..બસ કેપ્સીકમ, ડુંગળી અને મકાઈ ના દાણા તૈયાર કરી લીધાં.. બહાર તો આ સમયે ખાવાં જવાનું શક્ય જ નથી.. તો બહાર જેવા જ પીઝા ઘરે ઓવન વિના જ બની જાય છે.. Sunita Vaghela -
-
-
ચીઝ બ્રસ્ટ પીઝા(Cheese Burst Pizza Recipe In Gujarati)
ચીઝ બ્રસ્ટ પીઝાનામ લીધુ તોય મોઢામાં આવી જાય છે. સાચું કહો આયું ને આયુ ને મોઢામાં પાણી.😍😊🤩આ ઘરમાં બઉ સરળ તા થી બને છે.મે આ પીઝા yeast વગર અને ઓવેન વગર બનાવ્યો છે આ પીઝામે બધી સ્ટેપ્સ સરળ તા થી સમજાવ્યા છે તો તમે જરૂર ટ્રાય કરો. Deepa Patel -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14582012
ટિપ્પણીઓ (2)