માર્બલ કેક - એગલેસ કેક (Marble Cake Eggless Cake Recipe in Gujarati)

Juliben Dave
Juliben Dave @julidave

#GA4
#WEEK22
EGGLESS CAKE

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપમેંદો
  2. 1 કપદૂધ
  3. 1/2 કપદળેલી ખાંડ
  4. 2ચમચા તેલ અથવા ઘી અથવા બટર(રિફાઇન્ડ તેલ લેવું)
  5. 1/4 ટીસ્પૂનબેકિંગ સોડા
  6. 1/2 ટીસ્પૂનબેકિંગ પાઉડર
  7. 5-6ટીપા વેનીલા એસેન્સ
  8. 2 ટેબલસ્પૂનકોકો પાઉડર
  9. મીઠું અથવા રેતી તળિયે પાથરવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેંદાને ચાળી તેમા ખાંડ બેકીંગ પાઉડર બેકિંગ સોડા નાખી મિક્સ કરો

  2. 2

    તેમા તેલ વેનીલા એસેન્સ અને દૂધ નાખી બેટર તૈયાર કરો.

  3. 3

    વ્હાઇટ બેટર ના 2 સરખા ભાગ કરો..1 ભાગ મા 2 ચમચી કોકો પાઉડર નાખી બીજુ બેટર તૈયાર કરો.

  4. 4

    1 તપેલા મા રેતી કે મીઠું નાખી પહેલા થી પ્રિ હિટ કરવુ
    ટીન ના મોલ્ડ મા ઘી લગાવી થોડો મેંદો ભભરાવો

  5. 5

    હવે તેમા પહેલા 2 ચમચી વ્હાઇટ બેટર એની ઉપર 2 ચમચી ચોકલેટ બેટર નાખો
    ધીરે ધીરે આ પ્રોસેસ રિપીટ કરતા જાવ
    વચ્ચે વચ્ચે મોલ્ડ ને ટેપ કરતા જાવ.તેથી એમા ઍર બબલ ના રહે

  6. 6

    હવે તેમા ટૂથ પીક થી ડિઝાઈન બનાવવી
    ટૂથ પીક ને ઉપર ની સાઈડ થી વચ્ચે સુધી લાવવાની
    રૂમાલ થી લૂછી ને પછી એવીજ રીતે લાઈન કરવી
    આ રીતે કરવાથી ફ્લાવર જેવી ડિઝાઈન બનશે

  7. 7

    હવે તેને બેક કરવા 30 થી 35 મીનિટ મુકી દો
    ગેસ ની ફ્લેમ ધીમી રાખવી
    આશરે ૨૦ થી ૨૫ મિનિટ લાગશે
    ૨૦ મીનિટ પછી ટૂથ પીક થી ચેક કરો.
    ટૂથ પીક સાફ નિકળે તો કેક તૈયાર છે
    ટૂથ પીક મા થોડી પણ કેક ચોટે તો 5 મીનિટ માટે ફરી થવા દો.

  8. 8

    તો તૈય્યાર છે માર્બલ એગ લેસ કેક....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

Similar Recipes