વેજીટેબલ ચીઝ ચિલા (Vegetable Cheese Chila Recipe in Gujarati)

Sunita Doshi
Sunita Doshi @cook_26430603

વેજીટેબલ ચીઝ ચિલા (Vegetable Cheese Chila Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ લોકો માટે
  1. ૧/૨બાઉલ બેસન
  2. ૩_૪ ચમચી લીલુ લસણ સુધારેલો
  3. ૩_૪ ચમચી લીલી ડુંગળી સુધારેલી
  4. ટામેટાં ઝીણા સુધારેલા
  5. ૨ ચમચીલીલા મરચાં સુધારેલા
  6. ૧/૨ ચમચીહળદર
  7. મીઠું સ્વાદનુસાર
  8. તેલ શેકવા માટે
  9. પાણી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બાઉલમાં બેસન લઈને ખીરુ તૈયાર કરવાનો પછી એમાં લીલું લસણ લીલી ડુંગળી ટામેટા લીલા મરચા હળદર મીઠું નાખીને મિક્સ કરવાનું

  2. 2

    પછી તવા ગરમ થાય પછી ખીરું નાખવાનો ને ચમચાથી એને ફેલાવવાનું ને તેલ તેલ નાખીને શેકી લેવાનું

  3. 3

    પછી બીજા બાજુ થી પણ શેકી લેવાનું ને બંને સાઇડ શેકાઈ જાય પછી ગેસ બંધ કરી દેવાનું ને ચીઝ થી ગાર્નીશ કરવાનું ને ડીશ માં લેઈને સર્વ કરવાનું

  4. 4

    તો લો બધાને ભાવે એવા ચિલા તયાર ને એને દહીં ને ચટણી સાથે સર્વ કરવાનું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sunita Doshi
Sunita Doshi @cook_26430603
પર

ટિપ્પણીઓ

Similar Recipes