રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વેનીલા ફ્રૂટ ક્રીમ બનાવવા માટેની બધી સામગ્રીને ભેગી કરો..ત્યારબાદ એક બાઉલમાં અમૂલ ક્રીમ લઈ અને તેને બીટર ની મદદથી ૫ મિનિટ સુધી બરાબર રીતે ચર્ન કરો.. ત્યારબાદ તેમાં દળેલી ખાંડ અને વેનીલા એસન્સના ૨ ટીપા નાખી અને ૫ મિનિટ સુધી ફરીથી બરાબર રીતે ચર્ન કરો.
- 2
ત્યારબાદ તેમાં સુધારેલ કેળા, સુધારેલ સફરજન, સુધારેલ ચીકુ,દાડમ ને કાજુ બદામની કતરણ અને કિસમિસ, કેસર (ઓપસનલ) નાખી અને બરાબર રીતે હલાવો.
- 3
ઈચ્છાનુસાર ગાર્નિશ કરી સર્વ કરવું..
Similar Recipes
-
ફ્રૂટ ક્રીમ(Fruit cream recipe in Gujarati)
અાજે ફ્રૂટ ક્રીમ ની રેસિપી તમારી સાથે શેર કરું છું જે કોઈ મહેમાન આવે ત્યારે જલ્દી બની જાય છે અને બહુજ યમ્મી લાગે છે જરૂર થી બનાવજો બહુ જ ભાવશે દરેક ને#GA4#week2#banana Archana Ruparel -
-
-
-
ફ્રૂટ ક્રીમ સલાડ(Fruit cream salad recipe in Gujarati)
આ ફ્રૂટ સલાડ બાળકો ને ખૂબ પસંદ આવે છે.અમુક ફ્રૂટ બાળકો ના ખાતા હોય તો આવી રીતે બનાવી ને આપવા થી બાળકો ખાઈ લે છે.#CookpadTurns4 Nidhi Sanghvi -
-
-
-
-
-
ક્રિમ ફ્રૂટ (cream Fruit Recipe in Gujarati)
#GA4 #week22કેલરીમાં વધુ પરંતુ બાળકોની અને મોટાઓને બધાની પ્રિય રેસીપી છે.Saloni Chauhan
-
-
ફ્રૂટ ક્રીમ (Fruit Cream Recipe In Gujarati)
બધા જ પ્રકારના ફ્રૂટ્સ,નટ્સ અને પ્રોટીન થી ભરપુર ડેઝર્ટ છે એકદમ ટેસ્ટી હોય છે.#ફટાફટ ઓર ઇન્સ્ટન્ટ Khilana Gudhka -
-
ફ્રૂટ ક્રીમ સલાડ (Fruit Cream Salad Recipe In Gujarati)
#mrToday is national cooking day Richa Shahpatel -
-
-
મિક્સ ફ્રૂટ ક્રીમ (Mix Fruit Cream Recipe In Gujarati)
#GA4#Week22#fruit creamઆ મિક્સ ફ્રૂટ ક્રીમ ઉનાળાની ગરમીમાં ખાવાની ખૂબ જ મજા આવે છે. એમાં બાળકોને તો બહુ જ મજા આવે. ખુબ જ સરસ લાગે છે. તો હું આજે અહીં મિક્સ ફ્રૂટ ક્રીમ બનાવું છું. Nita Prajesh Suthar -
-
-
-
-
-
ફ્રુટ સલાડ (fruit salad racipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ11#વિકમીલ૨#Goldenapron3#Week22 almond Manisha Kanzariya -
-
મિક્સ ફ્રૂટ ક્રીમ સલાડ (Mix Fruit Cream Salad Recipe In Gujarati)
#makeitfruity#apple#CF Reshma Tailor -
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MDC : ફ્રુટ સલાડમારા મમ્મી ને ફ્રુટ સલાડ બોવ જ ભાવે.એટલે મેં આજે ફ્રુટ સલાડ બનાવ્યું.ગરમી ની સિઝનમાં ઠંડું ઠંડું ફ્રૂટ સલાડ ખાવા ની મજા આવે. પૂરી સાથે પણ સર્વ કરી શકાય. Sonal Modha -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
હોળી ના તહેવાર નિમિત્તે અને ગરમી માં ઠંડક આપે તેમાટે ઠંડાં ઠંડા કુલ કુલ ફ્રુટ સલાડ ખાવાની મજા કંઈક અલગ જ હોય છે.#Holi 2021#CT Rajni Sanghavi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14586898
ટિપ્પણીઓ (26)