ઘઉં ના ગાળ્યા ચીલા Sweet Wheat Chila Recipe in Gujarati )

Shweta Khatsuriya
Shweta Khatsuriya @cook_26468951

ઘઉં ના ગાળ્યા ચીલા Sweet Wheat Chila Recipe in Gujarati )

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૩ વ્યક્તિ માટે
  1. ૧૫૦ ગ્રામ ઘઉં નો લોટ
  2. ૧૦૦ ગ્રામ ગોળ
  3. ૨ ચમચીખાંડ
  4. પાણી
  5. ઘી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પહેલા એક બાઉલમાં લોટ લો. તેમાં ગોળ નાખો.

  2. 2

    પછી એમાં ધીમે ધીમે પાણી ઉમેરતાં જાવ. એમાં ખાંડ ઉમેરો અને બરાબર મિક્ષ કરો અને ખીરું તૈયાર કરો.

  3. 3

    હવે નોનસ્ટિક પેન માં ખીરું પાથરો. ફરતે ઘી લગાવી લો. હવે હળવા હાથે એને ઊલટો.

  4. 4

    બન્ને સાઈડમાં શેકાઈ જાય એટલે ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Khatsuriya
Shweta Khatsuriya @cook_26468951
પર

Similar Recipes