વેજીટેબલ ચીલા (Vegetable Chila Recipe In Gujarati)

Ekta Cholera
Ekta Cholera @cook_26485911

વેજીટેબલ ચીલા (Vegetable Chila Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
2 વ્યક્તિઓ માટે
  1. 1 વાટકીચણા નો લોટ
  2. 1 નંગડુંગળી
  3. 1 નંગગાજર
  4. 3 નંગટામેટાં
  5. 8 કળી લસણ
  6. 1 વાટકીકોબીજ
  7. 1 નંગકાકડી
  8. 2 નંગલીલા મરચાં
  9. 1 વાટકીલીલા વટાણા
  10. 1 ચમચીધાણા જીરું
  11. 1 ચમચીહળદર
  12. 1 ચમચીમરચાં પાઉડર
  13. સ્વાદનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    ચણા ના લોટ માં પાણી અને મીઠું નાખી ખીરું તૈયાર કરો

  2. 2

    હવે બધા વેજીટેબલ લો અને નાના ટુકડા કરો અમુક વેજીટેબલ ને છીણવા

  3. 3

    હવે બધા વેજીટેબલ ને ચણા ના ખીરામા નાંખી તેમા બધા મસાલા નાખો અને મિક્ષ કરો

  4. 4

    હવે તેને પેન મા ઉથલાવો અને ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ekta Cholera
Ekta Cholera @cook_26485911
પર

ટિપ્પણીઓ

Similar Recipes