રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક વાસણ માં ચણા નો લોટ લઈ ને સપ્રમાણ માત્રામાં પાણી ઉમેરી ને ખીરું તૈયાર કરવું અને તેમાં બધો મસાલો નાખી ને ૨૦ મિનિટ સુધી ઢાંકીને રહેવા દો
- 2
હવે એક પેન માં તેલ મૂકી ને ખીત ને સરસ રીતે મિક્સ કરીને ગરમ કરવા રાખેલા પેન માં એક ચમચા વડે ખીરું રેડોએક બાજુ શેકાય એટલે તેને સહેલાઈથી પલટાવી દો
- 3
આરીતે બધા ચિલા તૈયાર કરો આચિલા ને ચટણી સાથે સોસ સાથે કે દહીં સાથે કે ચા સાથે ખાઈ શકાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચોખા ના લોટ ના ચીલા (Rice Flour Chila Recipe In Gujarati)
#GA4#Week22#Chila# Post2 આ ચીલા બનાવવા મા સહેલા છે અને ફટાફટ બની જાય છે. આ ચીલા મારી દીકરી અને તેની બધી ફ્રેન્ડ્સ ને બહુ જ ભાવે છે. તે આ ટિફિન મા પણ લઈ જાય છે. Vaishali Vora -
-
-
-
-
-
-
-
-
પાલક બેસન ચીલા (Palak Besan Chila Recipe in Gujarati)
ખૂબ જ હેલ્થી અને સ્વાદિષ્ટ પાલક ચીલા જલ્દી બની જાય છે જે સૌ ને ખૂબ જ પસંદ આવશે#GA4#Week22#Chila Nidhi Sanghvi -
-
ચીલા (Chila Recipe in gujarati)
#GA4#Week22#Chilaચીલા બનાવવા ખૂબ જ સરળ છે ને ટેસ્ટી પણ એટલા જ...Komal Pandya
-
-
-
-
-
-
-
-
ઓટ્સ ચીલા (Oats Chila Recipe In Gujarati)
#FFC7#week7ઓટ્સ ચીલા બનાવવા એકદમ સરળ છે અને ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Harsha Solanki -
-
-
-
-
-
બેસન પનીર ચીલા
#ટિફિનબાળકો ને લંચ બોક્સ માં આપવા માટે ની હેલ્ધી વાનગી છે. જલ્દી થી તૈયાર પણ થઈ જાય છે. સ્વાદિષ્ટ પણ લાગે છે Disha Prashant Chavda -
-
ચીલા સેન્ડવીચ (Chila Sandwich Recipe In Gujarati)
#GA4 #Week22આ વાનગી મે પહેલી વાર બનાવી છે. સરસ બની બધાને ખુબ ભાવી. Buddhadev Reena
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14882584
ટિપ્પણીઓ