મગ ના ચીલા (Moong Chila Recipe In Gujarati)

Priti Patel
Priti Patel @Priti_1189
vadodara

મગ ના ચીલા (Moong Chila Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
  1. ૧ કપમગ
  2. ૧ નંગનાની ડુંગળી
  3. ૨-૩ લીલા મરચા
  4. ૨ કપપાણી
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. ૧ ટેબલ સ્પૂનચણા નો લોટ
  7. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    મગ ને પાણી માં ૩ થી ૪ કલાક પલાળી રાખવા

  2. 2

    મગમાં ડુંગળી અને મરચા ઉમેરી ક્રશ લેવું હવે તેમાં સ્વાદ મુજબ મીઠું અને ચણા નો લોટ ઉમેરી બરાબર મિક્સ કરી લેવું

  3. 3

    હવે તવી લઇ તમે એક સ્પૂન તેલ મૂકવું હવે ચમચા ની મદદ થી ચીલા નું તૈયાર થયેલું ખીરું પથારી દેવું

  4. 4

    એક બાજુ બની જાય એટલે બીજી બાજુ પલટી ને ચડાવી દેવું બસ તૈયાર છે મગના ચીલા...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Priti Patel
Priti Patel @Priti_1189
પર
vadodara

ટિપ્પણીઓ

Similar Recipes