બેસન ચીલા (Besan Chila Recipe in Gujarati)

payal Prajapati patel
payal Prajapati patel @payal_homechef
અમદાવાદ
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૪ વ્યક્તિ
  1. ૩ કપચણાનો લોટ
  2. ૧/૨ કપઝીણી સમારેલી ડુંગળી
  3. ૧/૨કપ ઝીણી સમારેલી કોથમીર
  4. ૩-૪ નંગ મરચા
  5. ૨૦૦ ગ્રામ પનીર
  6. ૧ ટીસ્પૂનહળદર
  7. ૧ ટીસ્પૂનધાણાજીરું
  8. ૧ ટીસ્પૂનમરચું
  9. હીંગ
  10. પેકેટ ઈનો
  11. પાણી જરૂર મુજબ
  12. તેલ જરૂર મુજબ
  13. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ લો. તેમા ઝીણી સમારેલી લીલી ડુંગળી અને મરચા અને કોથમીર ઉમેરો.

  2. 2

    હવે તેમાં પનીર છીણીને ઉમેરો અને બરાબર મિક્સ કરી લો.

  3. 3

    હવે તેમાં બધા મસાલા નાખી ને બરાબર મિક્સ કરી લો અને જરૂર મુજબ પાણી નાખીને બરાબર મિક્ષ કરી લો. ખીરું તૈયાર કરો. અને તેમાં ઈનો ઉમેરો અને બરાબર મિક્સ કરી લો.

  4. 4

    હવે એક પેનમાં તેલ લગાવી દો અને ખીરું લઇ ને ગોળ પાતળા ચીલા બનાવો

  5. 5

    ચીલા બંને બાજુ બરાબર ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી શેકો

  6. 6

    ચીલ્લાને ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
payal Prajapati patel
payal Prajapati patel @payal_homechef
પર
અમદાવાદ
I love cooking. I m pharmacist by profession nd homebaker by passion
વધુ વાંચો

Similar Recipes